________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનદન ગ્રંથ : શુભેચ્છા
૫. પ્રભુદાસભાને અભિનંદન
100
જ્ઞાનના મહા ખજાના મેળવવાનુ સાધન ધાર્મિક ક્રિયાએ છે. જેમ બને તેમ તેની નિકટ રહેશેા, તેમ તેમ તમને કોઇક દિવસે પણ તે જાણવાના પ્રસંગ મળશે: ધાર્મિક ક્રિયાઓ કરવા તમારા ધર્મસ્થાનમાં પ્રવેશ થશે, તે રીતે તમારા પરિચય વધશે, તે સદ્ગુરુ મારફત કાઇ દિવસે પણ તમને તે ખજાના જાણવાના સુયોગ મળશે. છેવટે તમને તેમાંથી તમારે માટેના સન્માર્ગ તા મળ્યા જ કરશે, તેમાં ક્રિયાના રાગી હશેા, તા ધર્મ સ્થાનાને ઉત્તેજન મળશે, તે તે ટકશે, તેમાં ખજાના સચવાશે, અને તેના જાણકાર વિદ્વાના તૈયાર થવાના પ્રસંગ પણ બન્યા રહેશે, ને ભવિષ્યમાં તેની પર પરા ટકશે, એટલે તમારા સંતાનોને પણ તેના લાભ મળવાના સયાગ ટકી રહેશે.
માટે સર્વાં શુભનુ મુખ્યદ્વાર જૈન ક્રિયા રૂચિઃ ક્રિયા રાગઃ અને ક્રિયા કરવી: એ છે. ધર્માંના ટકાવના અને પ્રજાના ટકાવના નાના મેાટા સવ ઉપાયાનું એ મુખ્ય પ્રતિક છે.
જો કે બહારથી પણ એ ખજાના લલચામણા આહ્વાના થશે. તેમ કરનારી અને આપણને ભૂલાવા ખવડાવે તેવા આપણા જ મોટા પુરૂષોના નામ નીચેઃ અનેક સસ્થાએ શરૂ થઇ ચૂકી છે, ને હજી થયા કરશે. પરંતુ તેમાંથી રહસ્ય મળશે નહિઃ સાચું. રહસ્ય મળવાનુ` સદ્દગુરુ જ ખરૂ દ્વાર છે. માટે તેને છેડીને તેવી સંસ્થા તરફે લલચાવુ નહી. મંદિર અને ઉપાશ્રય જ આપણી અજોડ સંગીન અને મહત્ત્વની સંસ્થાએ છે.
૫. શ્રી પ્ર. એ. પારેખ.
Phone :
: ૧૫૯
Off.
Resi.
SHAH NANJI DHARSHI & Co.
Dall, Grain & Cattlefeed merchants
238, Narshi Natha street, BOMBAY-400 009
8551459 8555467
485284 4221071