________________
JANONME
KEDERA
૧૫૪ :
ૐ પ્ર. શ્રી હ`પુષ્પામૃત જૈન ગ્રં′થમાલા-લાખાબાવળ (સારાષ્ટ્ર)
“બહુમતના એકને જ ધર્મ ગણવા. અને તે એક જ ધર્મ જગમાં રાખવા. બીજા બધા ધર્મોને લઘુમતમાં રહેલા જણાવી, તે બધાનુ નામ સ`પ્રદાય રાખી, અસાંપ્રદાયિકતા કરવાના એક શબ્દથી જ એ ખીજા બધા ધર્મોને સમાપ્ત ઠરાવી શકાય, તેવી શાબ્દિક ગોઠવણ પણુ પાશ્ચાત્યાએ ઉતારી છે. જેથી અમુક અમુક ધર્મોને રદ કરવાનું જુદું જુદુ ખેલવાનું ન રહે” “બિનસાંપ્રદાયિકતા કરવી એટલે એ એક શબ્દથી જ એક શિવાયના તમામ ધર્મોથી રહિતતા જગનમાં કરવી.” એમ સહેજે થતું જાય શબ્દો ગોઠવવામાં પણ પાશ્ચાત્યોએ કેવી ખુબી વાપરી છે ?
અસાંપ્રદાયિકતા કરવાથી એકી ઝપાટે બીજા ધર્માને સમાપ્ત કરી દેવાના અદ્દભુત કાયડા ગાઠવી લેવામાં આવ્યા છે.
“એક જ રંગ રાખવા.” તેમાં રંગભેદ નાબુદીને “એક જ ધર્મ જોઇએ.” તેમાં ધર્મ ભેદ નાબુદી, એટલે કે માનવીના બીજા રંગના માનવાની નાબુદી અને અસાંપ્રદાયિકતા સર્જવી. આ બાબતાના પ્રચાર આજે થાય છે? કે નહીં ? તે તપાસે. તેમ નથી જ” કાઈ પ્રમાણ પૂર્વક બરાબર સાબિત કરી આપે, તે એક સિવાયના બીજા બધા ધર્મોનું અસ્તિત્વ રહેવા દેવાનું જરૂરી નથી.” એમ પાશ્ચાત્યોની પ્રવૃત્તિ છે.” એમ કહેવાનુ બંધ જ કરવામાં વાંધો જ નથી. તથા “અનેક ધર્મો ધરાવતા ભારતમાં પણ “અસાંપ્રદાયિકતા” કરવાના પ્રયત્ન ચાલી રહ્યા જ છે.” એમ પ્રચારાય છે. તેના અ-માત્ર પેટા સ ́પ્રદાયેા રહિત મૂળ ધર્મો રાખવાના જ છે. તે એમ સાચા પ્રમાણેા પૂર્વક સમજાવાય કે એમ નથી જ. જગતના તમામ લઘુમતી ધર્મોને સમાપ્ત કરવા, આખી દુનિયામાં એક જ ધમ રાખવા માટે તે તે ધર્મીના નવા આકાર કામચલાઉ પણ ઉભા કરી તેના પ્રચાર કરવાના શરૂ કરાય છે. “જેથી દરેક ધમ વાળાઓને પેાતાના ધર્મના પ્રચાર વગેરે થતા હેાવાના દેખાય.” પરંતુ પછી તે બધાયને એક બહુમતના ધમ માં દાખલ કરી દઇ, તેને પણ સમાપ્ત કરવાની ગેાઢવણુ આગળ વધતી જાય છે.” એ ધ્યાનમાં આવે જ નહીં. “આ બધું નથી” એમ પ્રામાણિકપણે બરાબર કોઇ સાબિત કરી આપે, તો તે બાબતોના વિરાધ કરવાના રહેતો નથી. નહીતર, ખેતપેાતાના ધર્માંને ટકાવી રાખવા અસાંપ્રદાયિકતાના વિરાધ કરવાની ફરજ પડે જ છે. પ્રજાના માટે ભાગ પાતપાતાના ધર્મોમાં નિષ્ડ હોય છે. છતાં સરકાર અને તેમાંના આગેવાન પ્રધાને વગેરે બિનસાંપ્રદાયિકતાને ખોટી રીતે પકડી બેઠા હોય છે. અને બીજી તરફ આંખ મીંચામણાં રાખી, તેને પ્રચાર, કાયદા વગેરેથી કરવા તરફ વલણ રાખતા હાય છે. અને “ભારત બિન-સાંપ્રદાયિકતા ધરાવે છે.” એમ પ્રચારતા હેાય છે. કેટલું જુઠાણું ? શુ એમ જ છે ?
NONNONXOL