________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
સૂમવિચારક પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઇને હાર્દિક અભિનંદન
III
(શ્રી તીર્થકર ભગવંતો “નમો તિસ્થ” કહી શરૂઆતમાં જ જેને નમસ્કાર કરે છે તે વ્યક્તિગત સ્થાપક તીર્થકરોની અપેક્ષાએ અનાદિ અનંતકાલીન સદા શાશ્વત 'શાસનને તેઓ નમસ્કાર કરે છે. જેના આશ્રયથી પિતે પણ તીર્થંકર-પદ સુધી પહોંચી શક્યા છે. અને અનંત છે તેનાથી મોક્ષ પામ્યા છે ને પામશે. શાસ્ત્રરૂપી તીર્થ તે
જી હવે રચવાનું છે. અને શ્રી સંઘરૂ૫ તીર્થની સ્થાપના હવે પછી પોતે કરવાના છે. તેથી તેને નમસ્કાર કેમ સંભવે ? યદ્યપિ ગૌણપણે તે નમસ્કાર સર્વ અંગેને સંભવે. શ્રી ગણધર, આચાર્યો, ઉપાધ્યાય, અને તેના કર્તવ્ય તથા તેઓની આજ્ઞાઓની મર્યાદાઓ અને મહત્તાએ આગમમાં વર્ણવાયેલી છે તે સર્વ બંધારણીય તત્ત્વ છે. તેથી ધર્માચરણ અને શાસન–અજ્ઞાતંત્ર જુદા હોય છે. સાધુ મહારાજ ઉપવાસ કરે તે ધર્માચરણ છે પરંતુ બીજા સાધુ મહારાજાઓ પિતાને માટે ગોચરી વહોરી લાવ્યા હોય, તે વધી પડે તે પરઠવવા કરતાં જે કઈ તે વાપરી જાય તે વધારે ગ્ય માનવામાં ધર્મશાસ્ત્રકારની વ્યવસ્થા છે. તેથી ગુરૂની આજ્ઞાથી ઉપવાસ કરનાર મુનિરાજ તે વાપરે, તે પણ તેમના ઉપવાસવતને ભંગ થતું નથી. આ બંધારણીય આજ્ઞાતંત્ર ગણાય. “ઉપવાસ કરવો” એ શાશ્વત ધર્મ તંત્ર ગણાય. અને “આજ્ઞાથી વાપરી જવાય ને ઉપવાસ ન ભાંગે” તે શાસન તંત્ર ગણાય. આ રીતે આ ભેદ સમજવાથી “નમો તિર્થસ્સ” એ વાકય શરૂઆતમાં | પ્રથમ સમવસરણમાં પ્રવેશ બાદ સિંહાસન ઉપર બિરાજમાન થતાં પહેલાં શૈત્યવૃક્ષમાં
શાસનની સ્થાપના માનીને અનાદિ અનંતકાલીન શાસનને જ નમસ્કાર કરે છે. એમ M અનેક રીતે સમજવું યોગ્ય છે. શાસ્ત્રમાં પણ આ વાત મળી આવવાની અમારી સમજ
{ પ્રમાણે શિકયતા છે. કેમકે તે વિના બીજી રીતે યોગ્ય સંગતિ બેસતી નથી. છતાં આ આ બાબતમાં બહુશ્રુતપુરુષો કહે છે તે અમારે પણ માન્ય જ છે.)
–પં. શ્રી પ્ર. એ. પારેખ – –
III
III>.
1
ફોન : ૪૧૩૧૨૨૦-૪૧૩૫૭૨૮
ll
* પ્રતાપ જવેલર્સ F
[ છે. ચંપાલાલજી જૈન ] અબ્દુલ્લા બિલ્ડીંગ નં. ૧, ડી. આંબેડકર રોડ,
પરેલ ટી. ટી. મુંબઈ-૪૦૦૦૧૨.
I