________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
પંડિત રત્નશ્રી પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન
પ જે
જેમ જેમ નિશાળમાં ભણીને ઉછરતી પ્રજા ઉંમરલાયક થતી જાય છે, તેમ તેમ આકર્ષક પ્રચારક સફળ કાર્ય પદ્ધત્તિઃ મોટા મોટા આદર્શો ચમકાવનારા શબ્દોઃ ભાષણે વગેરેથી ને આકર્ષક આયેજને વગેરેથી ખેંચાઈને પરંપરાગત સંસ્થાઓમાં ન જતાં આમાં ભરતી થતી જાય છે, તેઓને એ માલુમ નથી હોતું કે-“વિદેશીયેના હાથ મજબૂત કરનારી અને અમારી બેસવાની જ ડાળ ભાંગનારીઃ તેની જ છાવણીમાં અમે ભરતી થઈએ છીએ.”
જુદા જુદા સ્ટંટ મારફત લાંબે કાળે તે સંસ્થાઓને મજબૂત બનાવરાવીને મૂળભૂત છે પરંપરાગત સ્થિર સંસ્થાઓને પણ ઉડાડી દેવાની તક આવતાં જ વર્તમાન આદર્શોનું તંત્ર તેમ કરીને તમામ સાચી વસ્તુસ્થિતિ ફેરવી નાંખી. પોતાનો કબજો જમાવી લઈ, મૂળ વસ્તુને નામશેષ કરવા સુધી પહોંચાડી દેવાની કેશીષ થતી હોય છે.” આ વાતને પણ ખ્યાલ તેઓને રહી શકતો નથી.
–પં. પ્ર. એ. પારેખ
Phone
860360
Phone : 889918
M/s. Chhogmal Dalichand & Co.
Oil Merchants & Commission Agents. 217, Narshi Natha Street (Bhat Bazar) BOMBAY-400 009
હાર્દિક અભિનંદન ૧. જેને પરિણામે ખંડનાત્મક છતાં વર્તમાનમાં રચનાત્મક જણાતી જનાઓથી આકર્ષાઈને શ્રી આગમ અને શાસ્ત્રો માટેની આકર્ષક યોજનાઓમાં ફસાઈને આજુબાજુ સંગે વિચાર કર્યા વિના “ધર્મ” સમજીને, શાસ્ત્રો તરફની ભકિત સમજીને, શુભે
છાથી સારી ભાવનાથી પોતાના નાણાં મોટી સંખ્યામાં તેની પાછળ આજે વાપરી રહ્યા છે, જો કે તેને કોઈ દુરાશય નથી, પરંતુ અજ્ઞાન મહાદે તરફ ઘસડી જાય છે. તેઓને શી રીતે સમજાવી શકાય કે “તમારી ભાવનામાં દેષ નથી. પરંતુ દિલ્હી જવાની ઈચ્છાથી તમે મદ્રાસની ગાડીમાં બેસી જાઓ છો. માટે દીલ્હીની ગાડીમાં બેસે નહીંતર પૂરા હેરાન થશે.”
-પં. પ્ર. બે, પારેખ
861107 * 86i268
M/S. DIPAK BHAVANJI & CO.
GRAIN, PULSES & DAL MERCHANTS & COMMISSION AGENTS 215-17, Narshi Natha Street, BOMBAY-400 009