________________
દિવ્ય દૃષ્ટિ
શ્રી સંઘસ્થવિર, વચનસિદ્ધ મહાપુરૂષ પૂજ્યપાદ આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા સકલાગમરહસ્યવેદી
પૂજ્યપાદ આચાર્ય દાનસૂરીશ્વરજી મહારાજા સિદ્ધાંત મહોદધિ
પૂજ્યપાદ આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાન વાચસ્પતિ
પૂજ્યપાદ આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ
પૂજ્યપાદ આચાર્ય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા પ્રશાંત મૂર્તિ
પૂજ્યપાદ આચાર્ય જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજા સહસાવન તીર્થોદ્ધારક
પૂજ્યપાદ આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા સરળ સ્વભાવી
પૂજ્યપાદ આચાર્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજા ન્યાયવિશારદ
પૂજ્યપાદ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
For Private & Only
શુભાશિષ
સિદ્ધાંત દિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજા ભવોદધિતારક ગુરુદેવશ્રી
પૂજ પાદ પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી ગણિવર્ય
તથા
પરમોપકારી ગુરુજી
પૂજ્યપાદ ધર્મરક્ષિતવિજયજી મહારાજ સાહેબ