________________
માને, જે કામિની અને કંચનના મોહનો નાશ કરનાર છે. તેઓ પરમગુરૂ છે.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન શંસયના મીટે, જય જય જય ગુરુદેવ.
દુર્લભો વિષયત્યાગો, દુર્લભં તત્ત્વદર્શન, દુર્લભા સહજાવરથા, સદ્ગરોઃ કરુણાં વિના.
પમાડવા અવિનાશી પદ, સદગુરુ વિણ કોઈ સમર્થ નથી, ભવનો લાવ જો અંત ચાહો તો, સેવો સગુરુ તનમનથી.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન દોષ, ગુરુ બિન લિખે ન સત્યકો, ગુરુ બિન મિલે ન મોક્ષ.
આત્મભ્રાંત સમ રોગનહીં, સદગુરુ વૈધ સુજાણ, ગુરુઆજ્ઞા સમ પચ્ચ નહીં, ઔષધ વિચાર ધ્યાન.
જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ.
૧૨.
સંત સમાગમ પરમસુખ, અન્ય અલ્પ સુખ ઔર, માન સરોવર હંસ હૈ, બગલા ઠેર ઠીર.
એક વચન શ્રી સદ્ગર કેરા, જો વસે તે દિલમાંય રે પ્રાણી, નરક-નિગોદમેં'તે નહિ જાવે, ઇમ કહે જિનરાય રે પ્રાણી.
દીક્ષાદાયક ગુરુતણો, પથ્યવચાર ન થાય, ભવ કોડાકોડે કરી, કરતા સર્વ ઉપાય.
અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂસંતને, મૂક્યું નહીં અભિમાન.
ગુરુ મીલ્યાં તો સબ મીલ્યાં, નહીં તો મીલ્યાં ન કોઈ, માતાપિતા સુત બાંધવા, સો તો ઘર ઘર હોય.
યહ તન વિષકી બેલડી, ગુરુ અમરતકી ખાન, શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાન.
list TATI
for FRYERS
F
O y