________________
યથાશક્તિ શાસનસેવા કરે તે શ્રમણ.
સ્વજનોનું ધૂનન કરે તે શ્રમણ,
પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે તે શ્રમણ. સદા સાધુસેવામાં
જિનાજ્ઞા પાળે તે શ્રમણ. તત્પર હોય તે શ્રમણ.
સર્વજીવો પ્રત્યે સમભાવ રાખે તે શ્રમણ.
મહાવ્રતોની મૂડીને પ્રાણની જેમ સાચવે તે શ્રમણ.
પ્રતિકૂળતામાં આનંદ માણે તે શ્રમણ.
કષાયોનું ધૂનના કરે તે શ્રમણ.
કીર્તિ-પ્રતિષ્ઠાથી વિરાગી રહે શ્રમણ.
સમિતિ-ગુપ્તિના પાલનમાં અપ્રમત્ત હોય તે શ્રમણ.
વૃણ-મણિને સમાન ગણે તે શ્રમણ. સંચમસાધનામાં આનંદ માને તે શ્રમણ.
કષ્ટોને સમતાથી. સહન કરે તે શ્રમણ.
பனுவலைலைலைலைலைலைகை
વમેલા સંસારના ભોગસુખોને
ભૂલે તે શ્રમણ.
અનુકૂળતામાં ઉદાસ થાય તે શ્રમણ. લાભાલાભને સમાન ગણે તે શ્રમણ.
કર્મોનું ધૂનના કરે તે શ્રમણ.
માન- અપમાનને સમાન ગણે તે શ્રમણ. સુખ:દુખ ને સમાન ગણે તે શ્રમણ ,
"
LE
નિર્મળ બ્રહાચર્યનું પાલન કરે તે શ્રમણ.
મન પવિત્ર રાખે તે શ્રમણ. ક્ષમા ધારણ કરે તે શ્રમણ.
તપ કરે તે શ્રમણ.
તીર્થંકર પરમાત્માની આજ્ઞાને સંપૂર્ણપણે આધીન હોય તે શ્રમણ..