SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ નયચકની હાથથી १८3 પોતાના જ હસ્તાક્ષરમાં પ્રાપ્ત થયા અને તે તેમણે મને આપ્યા. એમાં એક વાતમારા નામનો ગ્રંથ (छपायेस वादमालाथा ), मीने वीतरागस्तोत्र अष्टमप्रकाशवृत्ति (स्थाद्वादरहस्य ?) अंतिम ५ स्य?) अंतिम यो વ્યાખ્યા અપૂર્ણ પર્યત અને ત્રીજો મલવાદી આચાર્યરચિત નયચક્ર ગ્રંથની પ્રતિ–એ રીતે ત્રણ અપૂર્વ ગ્રંથો મને આપ્યા. આ ત્રણેમાંથી નય ગ્રંથની પોથી જોતાં મને હર્ષરોમાંચ પ્રકટી ગયા અને અપૂર્વ સ્વર્ગીય આનંદનો પ્રત્યક્ષ અનુભવ થયો. આ પ્રતિના અંતમાં ઉપાધ્યાયજી મહારાજે જે પપિકા આલેખી છે એ તો વર્ષો પહેલાં ભાવનગરથી પ્રસિદ્ધિ પામતા “શ્રી આત્માનંદ પ્રકાશમાં મુનિ શ્રી જંબૂવિજયજીએ પ્રસિદ્ધ કરી જ દીધી છે. તે છતાં પ્રસ્તુત સ્મારક ગ્રંથમાં ઉપાધ્યાયજી મહારાજની એ પોથીના પ્રતિબિંબને સાક્ષાત જોનારા રસિક ભક્ત વાચકોને અતૃપ્તિ ન રહે તે માટે એ આખી પુપિકા અહીં આપવામાં આવે છે. प्रतिष्ठितसिद्धविजयावहजगन्मूर्द्धस्थसिद्धवत् प्रतिष्ठितं यशस्करमिति ॥ छः ॥ इति श्रीमलवादिक्षमाश्रमणपादकृतनयचक्रस्य तुम्बं समाप्तम् ।। छः ॥ ग्रंथाग्रं १८००० ॥ यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया। यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ १ ॥ संवत् १७.१० वर्षे पोसवदि १३ दिने श्रीपत्तननगरे ॥ पं० श्रीयशविजयेन पुस्तकं लिखितं । शुभं भवतु ॥ उदकानलचौरेभ्यो । मूखकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन प्रतिपालयेत् ॥ १॥ भमष्ठिकटिग्रीवा । दृष्टिस्तत्र अधोमुखी । कष्टेन लिखितं शास्त्रं यत्नेन प्रतिपालयेत् ॥२॥ पूर्व पं० यशविजयगणिना श्रीपत्तने वाचितं ॥ छ । आदर्शोऽयं रचितो । राज्ये श्रीविजयदेवसूरीणां । संभूय यैरमीषा-1 मभिधानानि प्रकटयामि ॥१॥ विजुधाः श्रीनयविजया गुरवो जयसोमपंडिता गुणिनः । विबुधाश्च लाभविजया गणयोऽपि च कीर्तिरत्नाख्याः ॥२॥ तत्त्वविजयमुनयोऽपि प्रयासमत्र स्म कुर्वते लिखने। सह रविविजयैर्विबुधैरलिखच्च यशोविजयविबुधः ।। ३ ।। ग्रंथप्रयासमेनं । दृष्ट्वा तुष्यंति सजना बाढं । गुणमत्सरव्यवहिता । दुर्जनदृक् वीक्षते नैनं ।। ४ ।। तेभ्यो नमस्तदीयान्स्तुवे गुणांस्तेषु मे दृढा भक्तिः । अनवरतं चेष्टते जिनवचनोद्भासनार्थ ये ॥ ५ ॥ श्रयोस्तु । सुमहानप्ययमुच्चैः । पक्षेणैकेन पूरितो ग्रंथः । कर्णामृतं पटुधियां जयति चरित्रं पवित्रमिदं ॥ ६ ॥ श्रीः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy