________________
સૂરીશ્વરને સ્મરણાંજલિ
1 littl nt
વલલભ માનવજીવન માં, વલભ સંયમ સાર, વલભ ચારિત્રે શોભતા, વલભ સંત સરદાર; વલ્લભ શ્રદ્ધા ધર્મની, વલ્લભ સ્યાદવાદનો સાર, વલ્લભ સમકિત ધ્યાનમાં, વલ્લભ શુદ્ધ વિચાર. વલ્લભ ગુજરાતે જનમિયા, વલ્લભ પંજાબ પ્રાણ, વલ્લભ કેસરી ગર્જના, વલ્લભ જીવન કહાણ; વલ્લભ મંદિર સ્થાપના, વલ્લભ ચિત્ય વિશાળ, વલ્લભ વિજય-આચાર્યનો, વલ્લભ વાણી રસાળ.
વલ્લભ સરસ્વતી સાધના, વલ્લભ જ્ઞાન પ્રચાર, વલ્લભ વિદ્યાલય મહાવીરના, વલ્લભ સંઘનો સાથ; વલ્લભ યુગ શિરોમણિ, વલ્લભ શા ~ સુ જાણ, વલ્લભ કીતિ અખંડ છે, વલભ આગમ સાર.
વલ્લભ જ્યોતિર્ધર યુગના, વલ્લભ દૃષ્ટિ વિશાળ, વલ્લભ વિશ્વબંધુત્વના, વલભ હૃદયે ઉલ્લાસ; વલ્લભ મહાવીર પંથના, વલ્લભ મહારથી મહાન, વલ્લભ શાસન છનના, વલ્લભ જયવંત સુકાન. વલ્લભ જીવન સાધના, વલ્લભ પદ નિર્વાણ, વલ્લભ સિદ્ધિ પામતા, વલ્લભ વંદન હજાર; વલ્લભ સ્મૃતિ સંતની, વલ્લભ ભક્તિ સુવાસ, વલ્લભ સ્મરણ-કલ્યાણના, વલ્લભ મુક્તિ સુવાસ.
- કલ્યાણચંદ્ર કે. ઝવેરી
1i
;
It
'
*
!
'
SR N $ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org