SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ રાજહંસને [ભકિત સ્મણાંજલિ વિરધર્મ માનસસરના ઓ રાજહંસ! રસાળા ! નિજગુણ શતદલ પદ્મ સોહાગી, આત્મયોગી મર્માળા ! નયણે વયણે અમૃતધારા ! સંયમ મૌક્તિક રવરૂપ રમણતા, નિજાનંદે ચરનારા ! શુભ્ર સભર ચારિત્ર પાંખથી, પ્રભુપથમાં ઠરનારા ! નય-નિક્ષેપ-સ્વગુણ કરનારા ! ઊડેલ વટપુર સરવરિયેથી, ગુર્જર તટ વહેનારા ! અભુત આત્મારામ મહાજળ, કાંઠડી કરનારા ! ગુરૂપદ પંકજ પરિમલ ધારા ! યુગ યુગનો આત્મા-આત્મામાં, અંતર્ગત થાનારા! આત્મજ્યોતથી જગવલભ, લખ-અલખ-લક્ષ કરનારા ! ગંગ શારદ રસ રેલવનારા ! જ્ઞાનયોગ-તપત્યાગ તિતિક્ષા, આત્મવિલોપન હારા ! સવિ જીવ શાસન રસી કરવા, ન્યોછાવર થાનારા ! પલ-૫લ અપ્રમત્ત અવતારા ! લઘુતા રગરગ-દૃષ્ટિ અનભો, મસ્ત નિજાનંદ ધારા ! બાલબ્રહ્મ તેજલ જ્યોતિ, માનવ કરુણા ઝબકારા ! પરબે પ્રેમ પાન પાનારા ! ઊડી ઊડી પૃથ્વી પાવન કર, વીર સન્ડેશા રહેનારા ! માનસસરના મોંઘા હંસલ, 3 યમ્ ઉચ્ચરનારા ! માનવ ઉત્થાન મથનારા ! હંસ વિહાર વિરામ સટે, મુંબાપુર પદ ધરનારા ! કાન્તિ-ભક્તિ સરવર કાંઠલડે, ઘડી–અધઘડી કરનારા ! ઊડ્યા ઓ ઊડ્યા, ઊડી જાનારા ! જીવનકાર્યના પૂર્ણવિરામે, મહપ્રાયાણ જાનારા ! મુક્તિ – રાજહંસી મળવા, ઉતાવળા થાનારા ! કોઈ ન એને રોકણહારા ! ફફડાવી નિજ પાંખ, ઊડી, ગુંબજ ગેબી છબનારા ! સંત શ્રેષ્ઠ સૂરિ સરવર છોડી, મહાજળમાં મળનારા ! વલ્લભ અનંત આશ્રમનારા ! પલપલ સ્મરણ-ગુણી તુજ ગુણગણુ-અભ્રખુદ કરનારાં ! સ્મરણાંજલિ મણિમાળ ચરણ તુજ ૩ શાંતિ ધરનારાં ! વાહન શારદ હંસલ થારા ! પાદરાકરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy