________________
૮૨ ]
જ્ઞાનાંજલિ
મહારાજશ્રી વિશે દાખલાપૂર્વક ખૂબ લખી શકાય, પણ અહીં તા મેં અનુભવેલી ઉપલક દૃષ્ટિએ મુદ્દાસરની આછીપાતળી નોંધ આપી છે.
મેં પણ તેમના બહુશ્રુત પાંડિત્ય અને ઔદાર્યના આસ્વાદ લીધા છે. લઈ રહ્યો છું. એ વિશે હું અહીં આદર સાથે મારી આભારની લાગણી વ્યક્ત કરું છું.
તેમની ઉપર્યુક્ત બહુમુખી પ્રતિભાને મારી વંદનાભરી આ અંજલિ છે.
કપડવણજની પુણ્યભૂમિ !
ધર્માભાઓની જનેતા !
જ્ઞાનદીપક પ્રગટાવવા, શાસનને ઉદ્યોત કરવા, જૈન જગતને ચરણે તે ધર્મધુરંધર આપ્યા. આજે એક પુણ્યરત્ન સમા પ્રભાકરને ભાવનાની અંજલિ અર્પીએ.
વદન હા! વદન હૈ!!
શ્રી ફૂલચંદ હરિચંદ દ્યાશી, પાલીતાણા
પિતા સ્વર્ગે સિધાવ્યા,
માતાને વૈરાગ્ય લાધ્યા, બાળ મણિલાલની રક્ષા માતાના અંતરને વલેાવી રહી. મણિલાલ તા સુભટ હતા; સંસારની અસારતા જાણી, સંયમ માર્ગે પ્રયાણ કર્યું; માતા ધન્ય ધન્ય બની ગઈ ! પ્રવર્તક જેવા દાદા ગુરુ, ચતુવિજય જેવા ગુરુ મળ્યા; સયમ-યાત્રા અબાધિત ચાલી. શાસ્ત્રાના અભ્યાસ માંડયા,
બુદ્ધિપ્રભાના ચમકારા બાલશિષ્યે દાખવ્યા.
નાનાદ્વારના દ્રષ્ટા પ્રવકજીએ ભંડારા ખેાલ્યા, જ્ઞાનખજાનાને બચાવ્યા, પ્રતેા ને પાનાંએ જોઈ વળ્યા; જ્ઞાન જ્યાત ઝળહળી રહી,
Jain Education International
ગુરુજીનું સ`શાધન કાર્યો, વન પંત અખડ રહ્યું. દાદા ગુરુ તે ગુરુના પા પુણ્યરત્નને મળ્યાઃ જ્ઞાનના સમુદ્ધારને મંત્ર જીવનમાં વણાઈ ગયા. પુ જાકેશરી યુગવીર પાટણને આંગણે પધાર્યાં, પ્રવકજની ભાવના પ્રેખી જ્ઞાનદિરને અહાલેક જગાવ્યેા;
પાટણના આબાળવૃદ્ધોએ જ્ઞાનમંદિર સ ંદેશ સુણ્યો, ધરેણાંના વરસાદ વરસ્યો. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે હેમચ’દભાઈ વચને બંધાયા, ભવ્ય જ્ઞાનમ ંદિર બંધાયું. દાદાગુરુ ને ગુરુજીને વારસા પુણ્યરત્ને સવાયેા કરી શાભાન્યેા : જ્ઞાનદિરના ખજાને જોઈ જોઈ શેાધી વળ્યા. જૈનપુરીનાં ભાગ્ય જાગ્યાં,
અમદાવાદ સાદ આપી રહ્યું; જૈનપુરી અમદાવાદમાં
જ્ઞાનપ્રકાશ પ્રગટાવ્યા.
પણ ત્યાં તે જૈસલમેરના ભડારા પુણ્યરત્નને સાંભર્યાં, મભૂમિ તરફ પ્રયાણ કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org