SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ 1 જ્ઞાનાંજલિ છે. કુંડ ધણા માટે છે પણ તેમાંનું પાણી વપરાશ ન હેાવાને લીધે સ્વચ્છ નથી. કિલ્લામાં અનેક ઠેકાણે તેાપા ગેડવવાના મેાચા છે. અમે કેટની રાંગે રાંગે માઈલ દેઢ માઈલ સુધી ફરીને કિલ્લાને અને એ મેરચાને જેયા. કેટલેક ઠેકાણે હજુયે તાપે। પડેલી છે અને એના ઉપર લેખા પણુ કોતરાયેલા છે. રાંગે થઈ ને અમે રાજા વીરમદેવની ચેાકીએ જવાના હતા, પણ એ ઘણી દૂર હોવાથી અમે અધવચથી પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. ત્રીજે દિવસે અમે લેાર પાસેની એક ટેકરી ઉપર આવેલ નાની ચેક એવા ગયા. એને માટે એવી કિંવદન્તી છે કે આજથી ખસાએક વર્ષ પહેલાં ત્યાંના રાક્તએ, પેાતાની કળા બતાવવા માટે આવેલ કાઈ નટને કહ્યું કે આ બે સામસામી જે ટેકરીએ દેખાય છે ( એકથી બીજી એ માલિને આંતરે આવેલી છે) તેના ઉપર દેરડું બાંધી તે દોરડા ઉપર થઈ એકથી બીજી ટેકરી ઉપર તું નય તેા તમે જાલેારના કિલ્લે બક્ષિસ કરી દઉં. નટે કહ્યું: “ મહારાજ ! આપ કિલ્લો નહિ આપી શકે માટે રહેવા દે.” રાન્તએ કહ્યું: “તારામાં એકથી બીજી ટેકરીએ પહોંચવાની તાકાત નથી એમ જ કહી દે, હિ આપવાની વાતને જવા દે.” છેવટે એ સમ કલાધર નટે વાત કબૂલી લીધી અને દોરડું બાંધી તે ઉપર થઈ ચાલવા માંડયુ. ચાલતાં ચાલતાં અર્ધે રસ્તે આવ્યા ત્યારે રાાને અથવા રાજાના કોઈ અમલદારને લાગ્યું કે આ કિલ્લે નટના હાથમાં જાય એ ફીક નથી થતું. આમ વિચારી નટ અધવચમાં હતા તે જ વખતે એક બાજુથી દેરડું કાપી નાંખ્યું અને નટરાજ નગરના અધવચમાં પટકાઈ પડી મરી ગયા. આજે નગરના જે સ્થળે એ નટ પટકાઈ ને મરણ પામ્યા હતા તે સ્થળે લેખ છે. એ લેખ જોવા હું ગયા, પણ બાર ભરચક હોવાથી તેમ જ લેખવાળી જગાએ લેાકેા ટાળે મળવાથી, લેખ વાંચવાનું બની શકયુ` નથી. બીજે દિવસે અમારે વિહાર કરવાના હેાવાથી જેવાના સમય ન મળ્યા. કદાચ વખત મળ્યા હેાત તેપણુ લેખવાળા પથ્થર બારના વચમાં આવેલ હોવાથી તે ઉપરના લેખને લેાકેાએ ટોચી ટાંચીને ખરાબ કરી નાખેલ હાઈ તેને વાંચવેા દુષ્કર હતા. આજે પણ નટ લેકે આ નગરમાં રાતવાસેા વસતા નથી. હું અને મુનિશ્રી રમણિકવિજયજી એ સમથ કલાધર નટરાજના સ્મૃતિચિહ્નને તેેવા માટે ગયા. અમે એ ટેકરીના રસ્તા માટે લેાકેાને પૂછ્યું, પણ ત્યાં કોણ જતું હાય કે રસ્તા હોય અથવા રસ્તાને નણુનાર હાય. અસ્તુ અમે અનુમાનથી ચાલવા માંડયું. રસ્તે એક ંદર અમને ધણા સારા મળી ગયા. લગભગ પાંચસેા ફીટ ઊંચી એ ટેકરીને અમે ઘણી ખરી એળગી ગયા, પણ ઉપરનેા ચાળીસ પચાસ ફીટ જેટલા ભાગ એવા કપરા નીકળ્યા કે રસ્તા જ ન મળે. છેવટે આમતેમ ફરી ફરીને પથ્થરાની ફાટાખાલાને આશ્રય લઈ ને અમે સભાળપૂર્વક ટોચ ઉપર પડુાંચ્યા. ત્યાં એક લગભગ સમર્ચારસ અને ચાલીસેક ફીટ લાંબી-પહેાળી શિલા આવેલી છે. તેના મધ્ય ભાગમાં એ સમર્થ નટરાજની ચાકી બનાવેલી છે. ચેકી આરસની બનેલી છે. એમાં લેખ આદિ કશુય નથી. માત્ર એક થાંભલા ઉપર એ ઇંચ મોટા કાતરેલા “ પૂરવ માત્ર ૐ” આ અક્ષરા નજરે આવ્યા. અમે ચેક ઉપર ઠંડી હવાને ઝીલતા પેાણાએક કલાક બેઠા અને મારી પાસેની કાતરથી ચાકીના થાંભલા ઉપર અમારુ નામ, સંવત, તિથિ આદિ કાતરી કાઢ્યું. પછી ત્યાં બેસી અમારી પાસેના દૂરબીનથી આજુબાજુના પ્રદેશ, પહાડાં, ગામે આદિ જોયું અને સાવચેતી પૂર્ણાંક એ કપરી ટેકરી ઉપર સહીસલામત અમે નીચે ઊતરી આવ્યા. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy