SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બૃહત્કલ્પસૂત્ર” : પ્રાસ્તાવિક [ st ५. “सानूनामनुग्रहाय चतुर्दशपूर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहासूत्रं चाकारि, उभयेारपि च सूत्र स्पर्शिक नियुक्तिः । " बृहत्कल्पपीटिका मलयगिरिकृत टीका, पत्र २. ६. “ इह श्रीमदावश्यकादिसिद्धान्तप्रतिबद्ध नियुक्तिशास्त्रसंसूत्रणसूत्रधारः... श्रीभद्रबाहुस्वामी ... कल्पनामधेयमध्ययनं निर्युक्तियुक्तं निर्यूढवान् । " बृहत्करूपपीठिका श्रीक्षेम कीर्तिसूरिअनुसन्धिता टीका, पत्र १७७. " અહીં જે છ શાસ્ત્રીય ઉલ્લેખે આપવામાં આવ્યા છે એ બધાય પ્રાચીન માન્ય આચાર્ય વરાના છે. અને એ “ નિયુકિતકાર ચતુર્દશપૂર્વવિદ્ ભગવાન ભદ્રબાહુસ્વામી છે એ માન્યતાને ટેકે આપે છે, આ ઉલ્લેખામાં સૌથી પ્રાચીન ઉલ્લેખ આચાર્ય શ્રી શીલાંકને છે, જે વિક્રની આઠમી શતાબ્દીના ઉત્તરા અથવા નવમી શતાબ્દીના આરંભને છે. આ કરતાં પ્રાચીન ઉલ્લેખ, ખંતપૂર્વક તપાસ ફરવા છતાં, અમારી નજરે આવી શકયો નથી. હતા . ઉપર નાંધેલ છ ઉલ્લેખે પૈકી આચાર્ય શ્રી શાન્તિસૂરિના ઉલ્લેખ બાદ કરતાં બાકીના બધાય ઉલ્લેખેામાં સામાન્ય રીતે એટલી જ હકીકત છે કે, “ નિયુક્તિકાર ચતુર્થાંશપૂવિ ભદ્રબાહુવાની છે પણ શ્રી શાન્ત્યાચાર્યના ઉલ્લેખમાં એટલી વિશેષ હકીકત છે કે—“ પ્રસ્તુત ( ઉત્તરાધ્યયનસૂત્રની ) નિયુ તિમાં કેટલાંક ઉદાહરણા અર્વાચીન અર્થાત્ ચતુર્દશપૂધર નિયુŞતિકાર ભગવાન ભદ્રબાહુરવાની કરતાં પાછળના સમયમાં થયેલા મહાપુરુષોને લગતાં છે, માટે · એ કોઈ ખીજાનાં કહેલાં-ઉમેરેલાં છે' એવી શંકા ન લાવવી. કારણ કે, ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપૂર્વવિદ્ શ્રુતકેવળી હાઈ ત્રણે કાળના પદાર્થાને સાક્ષાત્ જાણી શકે છે. એટલે એ ઉદાહરણા કાઈ ખીજાનાં ઉમેરેલાં છે એવી શંકા કેમ થઈ શકે ? ’’ નિયુ`ક્તિ આદિમાં આવતી વિરાધાસ્પદ બાબતાને રદિયા આપવા માટેની જો કોઈ મજબૂતમાં મજબૂત દલીલ કહે કે શાસ્ત્રીય પ્રમાણ કહે તા તે આ એક શ્રી શાન્ત્યાચાયે આપેલ સમાધાન છે. અત્યારે માટે ભાગે દરેક જણ માત્ર આ એક દલીલને અનુસરીને જ સાષ માની લે છે. પરંતુ ઉપરોકત સમાધાન આપનાર પૂજ્ય શ્રી શાન્તિસૂરિ પોતે જ ખરે પ્રસંગે ઊંડા વિચારમાં પડી ઘડીભર કેવા ચેાભી જાય છે? અને તે આપેલ સમાધાન ખામીવાળું ભાસતાં કેવા વિકલ્પા કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. ઉપર છ વિભાગમાં આપેલ ઉલ્લેખાને અંગે અમારે અહીં આ કરતાં વિશેષ કાંઈ જ ચવાતુ નથી; જે કાંઈ કહેવાનું છે તે આગળ ઉપર પ્રસંગે પ્રસ ંગે કહેવામાં આવશે. ૩ ** હવે અમે ઉપર।ક્ત અર્થાત્ “ નિયુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને બાધિત કરનાર પ્રમાણેાના ઉલ્લેખ કરી તે પછી તેને લગતી યાગ્ય ચર્ચા રજૂ કરીશું. १. ( क ) मूढरण इयं सुयं कालियं तुरा गया समायति इहं । અનુકુત્તે સમાયારો, નસ્થિ પુન્નુત્તે સમેાયરો // ૭૬૨ जावंति अज्जवरा, अपुहुत्तं कालियागे य । સેનારે દુખ્ત, નિયમુયવિદિવાÇT || ૭૬ ॥ Jain Education International * * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy