SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભ લગ્નકા પૂત હતા. વિ. સ’. ૧૯૨૯ના નવા વર્ષના શુભ-પ્રારંભના કાક શુદ્ધિ ૧' ને એ મંગલ દિવસ અનન્તલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાનને કેવલજ્ઞાનપ્રાપ્તિના એ મહાન દિવસ હતા. જ્યારે- ભારતભરના લાખ્ખા લેાકેાના હૈયામાં આ નવલાં વર્ષના પ્રારંભે અસીમ હ ના મહેરામણ છલકાઈ રહ્યો હતેા, સાલમુષારક ને નૂતનવર્ષાભિનન્દનની આપ-લે વ્યાપકરૂપે થઈ રહી હતી, ભાવભર્યાં... ભેટણાં ને વધામણાં અપાઈ રહ્યા હતા— ત્યારે આપણા મહાન્ ચિરત્રનાયકશ્રી દીવાળીબહેનની રત્નકૂખે અવન પર અવતર્યાં, જગમાં પ્રકાશ ફેલાવનાર દીવાળીના અખંડ દીવડા પ્રગટ્યો, અને સૌ કાઇના મન- દરિયામાં આનંદનુ કે' અણુકખ્યું માનુ ફરી વળ્યું. શ્રીલક્ષ્મીચંદભાઈના આનન્દ અને ઉલ્લાસની તે! વાત જ શી કરવી ? તેએ તે પેાતાના આ છ પેઢીના રતન સમા પુત્રનું ઝળહળતું મુખારવિંદ જોતાં થાકતાં જ ન હતા. તેમાંય તેમની ચકેાર આંખાએ પ્રથમ નજરે જ પુત્રના કેમળ મસ્તક ઉપર રહેલા નાનાશા મણિને જોઇ લીધે. સામુદ્રિક લક્ષણાનુ ફળ તેઓ જાણતા હતા, તેથી આ મણિ જોઈને તેમના હૈયામાં આનન્દ્વની છે.ળા ઉછળી. એટલે બધા જોરદ્વાર આવેગ હતા એ છેાળાના હર્ષાશ્રુરૂપે જાણે મહાર પણ પડવા લાગી. સ્વજનો અને સગાંવહાલાંઓને પુત્ર-જન્મના સમાચાર મળતાં જ તેઓ આવી પહેાંચ્ચા, ને સૌ વિવિધ પ્રકારે પુત્રજન્મની ખુશાલી મનાવી રહ્યા. “જેના જન્મે અવનિ-તલમાં હેના મેહ વૂઠાં.” [૪] કુંભ લગ્નકા પૂત દુનિયાની દરેક વ્યક્તિને જ્યાતિષશાસ્ત્ર દ્વારા ભવિષ્ય-ભાવિના ભેદ જાણવાની જિજ્ઞાસા હાય છે. પરાપૂર્વથી-હજારો વર્ષથી માનવમાત્રના મનમાં આ જિજ્ઞાસા-કાઈમાં ઓછે અંશે, કોઇમાં વત્તે અંશે, પણ સ્થાન પામતી જ આવી છે. એ જિજ્ઞાસાને લીધે તે માટી માટી સંહિતાઓ રચાઇ છે. અને એવી જિજ્ઞાસા માનવને હાવી જ જોઈ એ. કારણકે-ભાવિના ભેદ જાણવાની ઈચ્છા થયા પછી એને પૂર્ણ કરવાના પ્રયત્ન થાય છે. અને એ પ્રયત્ન વડે જ્યારે એ જિજ્ઞાસા સતાષાય છે, ત્યારે એનું પરિણામ ઘણીવાર બહુ સુખદ અને સ ંતેાષપ્રદ નીવડે છે. પાતાનું ભવિષ્ય જાણ્યા પછી અગણિત માનવાના જીવનમાં વિસ્મયકારક રીતે પરિવર્તન થઈ શકે છે-થાય છે. અને એ જીવન પરિવર્તન થયા પછી અનેક મહાનુભાવા આત્મ-પુરૂષાર્થ વડે સ્વ–ને પરનુ કલ્યાણ સાધી ગયા છે, ને સાધી જાય છે. ઇતિહાસ એના સાક્ષી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy