________________
દીવાળીના દીવડા પ્રગટયો
અને અને દ ંપતી સરલ હેાવાથી તેમના જીવન-થ પણ સરલ રીતે અવિરત ચાલતા.
શ્રી મહાવીરપ્રભુના ભવ્ય જિનાલયની બાજુમાં-ઉત્તર-દિશાએ તેનું ઘર હતુ. ત્યાં તેઓ રહેતા હતા. શ્રી જિનાલયના પવિત્ર ઘંટાનાદ તેને હુ ંમેશાં કણ ગાચર થતાં ને તેથી તેઓ પોતાના જીવનને ધન્ય સમજતા. એમના ઘરની આજુબાજુ આશરે સે। સે ફુટમાં જ બીજાં પણ-શ્રી રણછેાડરાયજી, શ્રી મહાલક્ષ્મીજી, તે શ્રી સામુદ્રી માતા વિગેરે જૈનેતર માિ હતા.
તેમના ધંધા ભાવનગરી પાઘડી આંધવાને-મનાવવાના હતા. આ વાત સાંભળી કેઇને એમ થાય કે—આવા ઉત્તમ ગૃહસ્થ ને પાઘડી બાંધવાના ધંધા ? પણ ના ! એવુ વિચારવાની જરૂર નથી. કારણકે-એ પણ એક ઉત્તમ કલા છે. અને કલા એ કાઈ અમુક વ્યકિતના ઇજારા નથી. શ્રી લક્ષ્મીચંદભાઇએ તો ખાસ કરીને આરંભ-સમારંભ વિના આજીવિકાનું ઉત્તમ સાધન જાણીને જ આ ધંધા સ્વીકાર્યા હતા. કારણકે તે ખૂબ ધનિષ્ઠ અને પાપભીરૂ હતા. આ દૃષ્ટિએ તેમના ધંધા પ્રશંસનીય જ હતા. વિધવિધ ભાતની પાઘડીએ તે માંધતા. જોતાં જ આંખને આકર્ષે એવી કલાત્મક પાઘડીઓ બાંધવા માટે તે પ્રખ્યાત હતા. દુકાન પણ ઘરની નજીકમાં જ હતી, ને ધા પણ સારી રીતે ચાલતે.
આમ તેએ દરેક પ્રકારે સુખી હતા.
[3]
૫
દીવાળીના દીવડા પ્રગટયા
વિક્રમની ૨૦ મી શતાબ્દીની બીજી પચ્ચીશીના પ્રારંભકાળની આ વાત છે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રની અસાધારણ પ્રગતિને-ઉન્નતિના એ મનારમ ઉષઃ કાળ હતા.
સમગ્ર સંવેગી શ્રી શ્રમણુસંઘ ઉપર તપાગચ્છાધિરાજ શ્રીમૂળચંદજી મહારાજનું એક છત્રી અનુશાસન પ્રવતી રહ્યું હતું.
શ્રીપૂજ્ગ્યા-યતિઓનુ પ્રામણ્ય-શ્રી શ્રમણુસંધ ઉપરનું તેમનું પ્રભુત્વ ને વર્ચસ્વ-ઝપાટામ ધ આસરી રહ્યું હતું. કહેા કે-પૂ. શ્રી મૂળચંદ્રજી મહારાજ જેવા સમર્થ પ્રભાવશાલી મહાપુરુષ શ્રીપૂયાના એ પ્રભુત્વની ભરતીને ભયાનક ધક્કો મારીને એટમાં પરિણમાવી રહ્યા હતા.
Jain Education International
ખીજી તરફ-પજામમાં પ. પૂ. શ્રી ખુટેરાયજી મહારાજ અને પ. પૂ. શ્રી મૂળચંદ્રજી મહારાજ આદિએ સ્વીકારેલા સંવેગીપણાના સફળ પડઘારૂપે મૂર્તિપૂજાના વિરાધીઓનુ –સ્થાનકમાગી - આનું આજ સુધી પ્રવતી રહેલુ સામ્રાજ્ય હવે અંતિમ શ્વાસ લઇ રહ્યું હતું. સં. ૧૯૧૮માં પૂ. શ્રી ખુટેરાયજી મ. આદિ મુનિવરે પુનઃ પજાખમાં પધાર્યા હતા, એનેા પુનરુદ્ધાર કરવા. તેમના શુદ્ધ સાધુત્વ અને ઉપદેશથી તેઓશ્રીએ સ્વીકારેલ સ ંવેગી સાધુપણું ને
યથા
For Private & Personal Use Only
www.jainelibrary.org