________________
****
**KKKKKKKKKKKKKXXXXX
બે વર્ષ ઉપર મને આ કાર્ય સાંપ્યું. મેં સહર્ષ સ્વીકાર્યું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી વિદ્યાવ્યાસંગ છૂટી જવાથી મેં આ કાર્ય માટે મારી જાતને ચેાગ્ય ન માની.
-
આથી – પ.પૂ. આચાર્ય દેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યમાં ચાતુમાંસ કરેલ, અને જેમના ઉપર પૂ. આચાર્ય દેવની પૂણ્ અમીદ્રષ્ટિ છે, તેવાં-થેાડાં વર્ષોંના દીક્ષિત છતાં પ્રતિભાસ...પન્ન ખાળમુનિ શીલચંદ્રવિજયજીને આ ચરિત્રલેખનનું કા
સોંપવામાં આવ્યું,
પૂજ્ય મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ પૂર્ણ ઉલ્લાસ સાથે અવિરત પ્રયત્ન કરી, તે કાયં ખુબ સુંદર રીતે પૂર્ણ કરેલ છે. તેમના જીવનમાં પ્રકાશનનું કે લેખનનું કાર્ય આ પ્રથમ જ હશે. છતાં આ પ્રકાશનદ્વારા તેમનામાં રહેલ ભક્તિ અને શક્તિનું સુંદર પ્રકાશન કર્યું છે. તેમણે આ જીવનચરિત્રમાં અનેક વસ્તુઓને સંગ્રહ રજુ કર્યા છતાં તેને નીરસ થવા દીધું નથી. પ્રકરણા, ભાષાનું સૌષ્ઠવ, વ. બરાબર સાચવ્યું છે. અને ભવિષ્યના આશાસ્પદ શ્રમણ લેખક તરીકે તે બહાર આવશે, તેવી આશા પ્રગટાવી છે.
પ.પૂ. પરમેાપકારી આચાર્ય દેવ શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે શાસનના સ્તંભ પ.પૂ. આચાર્ય દેવ વિજયનેમિસૂરીશ્વરજી મ.ના ગુણાનુવાદ કરવાનેા ધન્ય અવસર આ પ્રસ્તાવના દ્વારા આપી મારી ઉપર મહાન્ ઉપકાર કર્યાં છે.
વિદ્યાવ્યાસંગથી છૂટી ગયેલા અને ધંધાકીય વ્યવસાયમાં ગળાબૂડ ડૂબેલાં મારાથી કાંઈ અજુગતું લખાયું હેાય તે તેની ક્ષમા માગી વિરમું છું.
પૂજ્યશ્રી આચાર્ય દેવના ગુણગ્રામ અશક્ય છે. આ તા માત્ર અંગુલિનિર્દેશ છે.
c's
અગણિત છે. તેની કલ્પના કરવી તે પણ
Jain Education International
૨૭
For Private & Personal Use Only
લિ.
૫. મફતલાલ ઝવેરચંદ
www.jainelibrary.org