________________
******X*XX*X*XXX☀☀☀☀*****KKKKKKKKKKKKK
પૂજ્ય શાસનસમ્રાટ્નીનુ' પ્રાભાતિક મ’ગલ (પ્રાતઃસ્તવન)
નમા અરિહંતાણં
નમા સિદ્ધાણું નમેા આયરિયાણં
નમે। ઉવજ્ઝાયાણ નમેા લાએ સવ્વસાહૂણ એસે પંચ નમુક્કાર સવ્વ-પાવ-પણાસણા મંગલાણુ, ચ્ સન્થેસિં
પઢમં હવઇ મંગલ ||
આ ઋષભ અજિત સભવ અભિનન્દન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનન્ત ધર્મ શાન્તિ કુન્થુ અર મલ્ટિ મુનિસુવ્રત નિમ નેમિ પાશ્વ વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા ||૨|| ગૌતમ ધ્યાન ધ્યાઉં વિશ્વમાં પૂજય થાઉં, જગ જીત ખાઉં, કમને પાર જાઉં
નવ નિધિ ઋદ્ધિ પાઉં, શુદ્ધ સમ્યક્ત્વ ઠાઉં. ||૩||
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મનવાતિ દાતાર |૪|| યસ્યાભિધાન મુનયાઽપિ સર્વે, ગૃહણન્તિ ભિક્ષાભ્રમણસ્ય કાલે । મિષ્ટાન્નપાનામ્બરપૂર્ણ કામા, સ ગૌતમેા યચ્છતુ વાંછિત મે ॥૫॥
યં નિઃસપન્નગૃહમાપ્ય મુદા વિલેસુઃ, સર્વે ગુણાઃ સ્મૃતિપથ' સુચિરં વ્યતીતાઃ । યનેન ગમિતાશ્ર્વ યુગપ્રધાનાઃ, શ્રીમાન્ સ વૃદ્ધિવિજયા જયતિ પ્રકામમ્ ॥૬॥ સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણમ્ । પ્રધાનં સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ ॥ણા
ગુરુ ગણપતિ ગાઉં, સવિ સુકૃત સુપાઉં,
Jain Education International
હંમેશા પ્રભાતકાલે બ્રાહ્મમુહૂત લગભગ ઊઠીને સૂરિસમ્રાટથી સર્વપ્રથમ મગલસ્મરણ રૂપે આ શ્લોકા ખેલતાં, અને ત્યાર પછી જ પ્રતિક્રમણાદિ નિત્યક્રિયામાં પ્રવૃત્ત થતાં ફેસ કેર કેમ પણ શ
For Private & Personal Use Only
www.jainelibrary.org