________________
ગાછ–નાયકશ્રીના હાર્દિક ઉદગાર
એક પ્રશંસનીય કાર્ય જેઓશ્રીએ અમારા ઉપર કરેલી ઉપકારની વર્ષાને કઈ હિસાબ નથી, જેઓશ્રીએ શ્રમણ–જીવનના પ્રારંભમાં આપેલા સંસ્કાર અને ખંતપૂર્વક કરાવેલું અધ્યયન આજે તથા ભવાતરમાં અમારા માટે મોટી મુડીરૂપ છે. જેઓશ્રીની પરમ ઉજજવળ કારકીર્દીના સુરેખ વર્ણનથી વીસમી સદીના ઉત્તરાર્ધના જેન ઇતિહાસના પૃથ્ય સુવર્ણાક્ષરે સદાય અંકિત રહેશે.
જેઓશ્રી જૈન શાસનના મહાન તિર્ધર પ્રભાવક પુરૂષ હતાં. તે પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના અમૂલ્ય જીવન ચરિત્રના વર્ણનરૂપ “શ્રી નેમિ-સૌરભ ) પુસ્તક તૈયાર કરીને પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મ. એ તેના ઉપર પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ કરેલા ઉપકારને અદા કરવાને ચકચિત પ્રયાસ કર્યો છે તે પ્રશંસનીય છે. છે. શુદ ૧૦ સોમવાર વિજય મેરૂપ્રભસૂરિ વિ. સં. ૨૦૪૨
સૂરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org