________________
૧૬
પ્રતીતિપૂર્ણાંક ‘સ્વ-સ્વરૂપ-રમણુતા”ના સરક વર્તુલમાં ‘વિભાવ–દશા'થી વિરક્ત થયા વગર રહે નહી'. આવા ઉદાત્ત પરિણમનકારી પ્રભાવની સ્વયંભૂ સૌરભને પમરાટ પ્રત્યેક આત્માને નિજાનન્દ્વના નાદ-રણકારથી ઝંકૃત કર્યાં વગર રહે નહી. આથી જ, આ ગ્રન્થનું નામ- શ્રી–નેમિ–સૌરભ ? સ્વ. પૂજ્યપા જીવનને યથા રૂપમાં અભિવ્યક્તિ
?
આપે છે.
આશીર્વાદ અને શ્રેયાભિલાષા
નિગ્રંથ સ'સ્કૃતિના આચાર--ધમ તથા ‘સાધુ--સામ!ચારી'ની ઉપાદેય અને ઉપકારક એવી શાસ્ત્ર-વિદ્વીત પર પરાનુસાર, મુનિ-જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ-આચરણાને, આચાય -ભગવ‘ત, ગચ્છ-નાયક કે ગણ–નાયકની અનુજ્ઞા, અનુમતિ કે અનુમેાદન અનિવાય છે. વિનય-ધની દ્યોતક આ પરપરાનુસાર આ ગ્રન્થના પ્રકાશન-કાય ને અમારા ગચ્છ-નાયક, સરળાશયી છતાં પ્રખર તેજસપન્ન પૂ. પૂ. આ. ભ. શ્રી. વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રી વિહારમાં ઢાવા છતાં, પ્રજ્ઞાસંપન્ન પૂ. આ ભ. શ્રી. વિજય હેમચંદ્રસૂરિજી મહારાજે મ્હારાં વતી કરેલી વિશેષ વિજ્ઞપ્તિના પ્રતિસાદમાં, તેઓશ્રીના અનુગ્રહરૂપ મંગલ-આશીર્વાદ સાંપડયા છે. આ મારૂ' અહાભાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org