SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સોર. 1 - I'. કક છે જજ – ની - - - સંઘ જેસલમેરથી ફલદી આવ્યો આ સંઘ કાઢનાર સંઘવી શ્રી અમીચંદજી અને ગુલાબચંદજીની આ સંઘમાં દેઢ લાખ રૂપિયા ખર્ચવાની ભાવના હતી. પણ સંઘ જોધપુર સુધી આવ્યું ત્યાં યાત્રીકેનું પ્રમાણ ધારવા કરતા ઘણું વધી ગયું હતું. યાત્રીકને જોઈને બનને સંઘવી ભાઈઓની ભાવના વધતી જ રહી હતી. સંઘ જે જે ગામમાં જતે ત્યાંના સ્થાનિક સંઘની નવકારશી સંઘવી પિતાના તરફથી સર્વત્ર કરતા. એક વખત પૂજ્યશ્રીએ સંઘવીને શિરે અધિક ભાર ન પડે, એ હેતુથી કહ્યું કે, મોટા મોટા શહેરમાં સંઘને જમાડવાને લાભ બીજા શ્રાવકે પણ લઈ શકે છે, ત્યારે સંઘવી ભાઈઓએ કહ્યું કે, “સાહેબ! અમારા પ્રબળ પૂણ્ય યોગે આ ઉત્તમોત્તમ લાભ લેવાને અવસર આવ્યું છે, માટે આ બધે લાભ અમને લેવા દે.” તેમની વૃદ્ધિગત ભાવના જોઈને પૂજ્યશ્રી મૌન રહયા. જ્યારે સંઘ ફલદી આવ્યું ત્યારે સંઘવીને અંદાજે ૪૫ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy