________________
શ્રા મેમિ સૌરભ
-
-
જ
=
=
જેસલમેરના પ્રાચીન ભંડારનું અવલોકન પછી જેસલમેરના જગવિખ્યાત હસ્તલિખિત અને તાડપત્રીય પ્રાચીન ગ્રંથ ભંડારનું બહુ જ સુક્ષ્મ દૃષ્ટિએ પૂજ્યશ્રી તથા તેમના વિદ્વાન શિવ્યાએ અવલોકન કર્યું. પછી શ્રી સંઘ સાથે શ્રી લોદ્રા પાર્શ્વનાથજી તીર્થે પધાર્યા. અમરસાગર, બ્રહ્મસર વિગેરે સ્થાને રહેલા જિનાલયમાં બિરાજતા અદ્ભુત જિન બિોને ભાવપૂર્વક જહાર ને સૌ જેસલમેર પધાર્યા. -
શુભ મુહુર્ત સંઘવીના કુટુંબને ધામધૂમપૂર્વક તીર્થમાળા ૫ણ કરીને, સંઘના સવ ખાતાઓમાં સંઘવી કુટુંબ અને દરેક યાત્રિકે એ ભાવઉ૯લાસે યથાશક્તિ રકમ લખાવીને પૂજા–પ્રભાવના આદિ સત કાર્યો કર્યા.
૪૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org