SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ એ સંઘવીને પિતાની પાસે બે લાવીને ગામ લેકેની વાત કરી. ગામ લોકેની આ ફરિયાદ સાવ બેટી નહતી. તેથી તેની ઉંડી અસર દયાવંત પૂજ્ય આચાર્ય દેવના દિલને થઈ. પ્રકૃતિએ તરત જ જાણે મહેર કરી શ્રી સંઘનું તપ તેજ અને પુણ્યબળ કાંઈક જુદુ જ હોય છે, એ વાત અહીં સૌને અનુભવવા મળી. ચૈત્ર માસના દિવસે માં એકાએક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયે. જ્યાં ચોમાસામાં પણ વરસાદના દર્શન દુર્લભ હોય, ત્યાં ભર ઉનાળામાં વરસાદ પડે એ એક આશ્ચર્ય જ ગણાય ને ! . = = ન I, A/ R, જ (HT / A DAY અચાનક વરસાદ વરસે છે. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy