________________
શ્રી નેમિ સારાભ
ચોથે દિવસે દેસૂરીથી સુનિશ્રી જીતવિજયજીની તબિયત એકાએક બગડી ગયાના સમાચાર આવ્યા. એટલે પૂજ્યશ્રી વિહાર કરીને પાછા દેસુરી પધાર્યા. એગ્ય ઉપચાર શરૂ કર્યા. પણ મુનિશ્રીની તબીયત સારી ન થઈ. આખરે આયુષ્યની સમાપ્તિ થયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની આરાધનાની અનુમોદનાથે દેસુરી શ્રીસંઘે સારી રીતે અઠ્ઠાઈ મહેત્સવ ઉજવ્ય.
મેવાડમાં ધર્મ પ્રચાર
દેસુરીથી અઠ્ઠાઈ મહેત્સવ પૂર્ણ થયે પૂજ્યશ્રીએ પુનઃ મેવાડ તરફ વિહાર કર્યો; સેમેશ્વરના નાનામાગના વિકટ રસ્તે થઈને પૂજ્યશ્રી સોમેશ્વર પધાર્યા. આ સોમેશ્વર પણ હિંદુઓનું “તીર્થધામ” છે. ત્યાંથી રૂપનગર આવ્યા. આ પણ વિષ્ણુનું ધામ છે. અહિં વસતા તેરાપંથીઓને પ્રતિબંધ આપી શુદ્ધ મુતિપૂજક બનાવ્યા.
શાસન સમ્રાટ પૂજ્યશ્રી મેવાડ પધાર્યા. ત્યારે આખાય મેવાડમાં પૂજ્યશ્રીને પ્રતાપ-તેજ ફેલાઈ ગયે. નાના મેટા ગામમાં આગળ આગળ ખબર પડતી ગઈ. વ્યાખ્યાનની સુગંધ એવી તે ફેલાઈ ગઈ કે દરેક ગામવાળા શ્રાવક પૂજ્યશ્રીને પિતાના ગામમાં પધારવા ને ધર્મોપદેશ સંભળાવવા વિનંતિ કરવા આવવા લાગ્યા.
૪૧૮. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org