SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ કિરણ ચાલીસમું........ જાવાલમાં અભૂત ચાતુર્માસ આબુના પાછળના ભાગમાં પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં સારી એવી જેની વસ્તી છે. સદગૃહસ્થ સુખ-સંપત્તી વાળા પણ ખરા. જાવાલ, પાડવ, કાલ%ી બરકુટ વિગેરે બધે પરમ તારક શ્રી જિનેશ્વરદેવેના ભવ્ય મન્દિરે પણ શેભી રહ્યા છે. છતાં આપણે મુનિ ભગવંતની અલ્પ સંખ્યાના કારણે મુનિભગવંતે કેઈક વખત વિચરતા હોવાથી એ લેકે ધર્મ કિયા વગેરે વગે કેળવાયેલા ન હતા. ( વિશાળ શિવેના પરિવાર સાથે આપણા ચરિત્ર નાયક પૂજ્યશ્રી જાવાલ પધાર્યા. જાવાલા સંઘમાં ખૂબ ઉલ્લાસભાવ પ્રગટયે. આ પ્રદેશમાં વેપાર ખાસ નડી. આ પ્રદેશના ગૃહસ્થ પરદેશમાં વેપાર કરતા. ગામમાં રહેતા શ્રાવકે ધર્મયાનમય નિવૃત્તિ જીવન ગાળવા માટે જ રહેતા હતા. આ બધાય ઘણું સુખી હતા, પરંતુ સરળ પરિણામીને ધર્મ શ્રદધાવંત ખરા. જ્ઞાન પ્રચાર આ પ્રદેશમાં બહુ જ અલ્પ ૩૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy