________________
શ્રી નેમિ સૌરભ
આ રીતે શ્રી વીર પ્રભુના બીજા ચારે કલ્યાણકેની રથયાત્રા ઘણા ઉલ્લાસભાવે નીકળી. ચાર પાંચ વર્ષ સુધી આ રીતે ઉલ્લાસભાવે રથયાત્રાની ઉજમણું થઈ
પૂજ્યશ્રીના સંર્ ઉપદેશથી વિ. સં. ૧૯૭૫થી પાંચ પુણ્યાત્મા એપ્લિવએ પિતાના તરફથી પાંચે કલ્યાણકની તીથિઓ લઈ કાયમના વરઘોડા કાઢવા માટે સારી રકમ વ્યાજે મૂકી દીધી. જેથી તેના વ્યાજમાંથી ખર્ચની કાયમી વ્યવસ્થા થાય.
ભારતભરમાં આવી સર્વોત્તમ પ્રથા કયાંય નથી.
નામાવલી : ૧. ચ્યવન કલ્યાણકની રથયાત્રા શેઠ વાડીલાલ
લલ્લુભાઈ હસ્તે ચંચળબેન તરફથી. ૨. જન્મ કલ્યાણકની રથયાત્રા શેઠ જેશીંગભાઈ
કાળીદાસ શેરદલાલ તરફથી. ' ૩. દીક્ષા કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ | મગનભાઈ. હસ્તે લક્ષ્મીભાભુ તરફથી. ૪. કેવળ જ્ઞાન કલ્યાણકની રથયાત્રા શેઠ માણેકલાલ
મનસુખભાઈ તરફથી. ૫. નિર્વાણ કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ
ભગુભાઈ હસ્તે ગંગાભાભુ તરફથી (શેઠ લાલભાઈ દલપતભાઈ.)
૩૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org