SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ આવા પવિત્ર પુરૂષેથી જૈન શાસન જયવંતુ વતે છે, એવી લેવાણી પ્રાણી માત્રનું કલ્યાણ કરે, એમ ઈચ્છી આ ટુંક લેખ સમાપ્ત કરવામાં આવે છે.” આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીની ચરિત્રપૂત પ્રતિભા માં એ જાદુ હતું કે જ્યાં જ્યાં પગલા પડતાં ત્યાં મંગલમય ધર્મની હવા બંધાઈ જતી. આગ્રહ કરીને કરાવવાની કચાશ તેઓશ્રીમાં ન હતી. આમ કપડવંજમાં વિ. સં. ૧૬૯નું ચાતુર્માસ પણ વિવિધ શાસન પ્રભાવકકાર્યો કરાવવા પૂર્વક વિતાવ્યું. શ્રી માણેકલાલ મનસુખભાઈની આગ્રહપૂર્વક વિનંતી હેવાથી પિતાના લગ્ન પ્રસંગે મોટી ધામધુમપૂર્વક પ૧ છોડનાં ઉજમણું હોવાથી આ પ્રસંગે સાચા મેતીના અને ઉંચી કસબના અતિ ભવ્ય છેડે ખાસ કરાયા હતા. અને ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ કરાવવાનું હોઈ તે પ્રસંગે અમદાવાદ પધાર્યા. . ૯ * * * * * * * * * * * . એકેનાપિ સુપુત્રેણ, યમનિચ સકુલમ્ - 4. શશિના ચેવ ગગન, સીવાક જલકૃતમૂ મક “જેવી રીતે એકજ ચંદ્ર આકાશને ઉજજવલ * કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુલને ભાવે છે જ ઉજજવલ કરે છે. જ ક સ ા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy