________________
શ્રી નેમિ સૌરભ
દિવસે ને અવાય તે રાત્રે ૧૦ વાગે પણ તેઓ પૂજ્યશ્રી પાસે આવતા અને શાસનના વિવિધ પ્રશ્નોને ચર્ચતા.
આવા એ દેવગુરૂના અવિહડ અનુરાગી-દિલાવરદિલના શ્રેષ્ઠિવની તબીયત માગસર વદ ૧૦ને દિવસે બગડી. ત્રણેક દિવસ ઘેડે થોડે તાવ આવ્યું. અને વિ. સં. ૧૯૬૯ના માગસર વદ ૧૨ ના દિને શ્રેષ્ટિ મનસુખભાઈએ નવકાર મંત્રમાં જીવ રાખીને સમાધિપૂર્વક દેહ છોડ. સ્વર્ગવાસી થયા.
શેઠને સ્વર્ગવાસના દુખદ સમાચારથી સમગ્ર ભારતના શ્રી જૈનસંઘને આંચક લાગે. સૌના હૈયામાં શાસનના એક સપૂતને ખેયાને રંજ હતે.
આ ઉપરથી સમજાય છે કે શેઠશ્રીએ શ્રી સંઘની કેટલી ચાહના મેળવી હશે ? પણ કાળ બળ આગળ
જૈન ધર્મ પ્રકાશ, મસિક ભાવનગર પિષ માસના અંકમાં ‘અમદાવાદના સંઘના આગેવાન, એટલું જ નહીં પણ આખા ન્દુિસ્તાનના શ્રાવક સમુદાયમાં એક અતુલ્ય જવાહર સમાન શેઠ મનસુખભાઈ છેવટની શ્રી સંઘની સેવા બજાવીને ગયા માગસર વડી ૧૨ શનિવારની રાત્રિને ૯ કલાકે માત્ર ત્રણ દિવસના જવા રના વ્યાધિમાં એકાએક પચવને પામ્યા છે, એમ આકસ્મિક મરણથી જે પારાવાર ખેદ થયો છે, તે ટુંકમાં બતાવી શકાય તેમ નથી. પરમાત્મા તેમના આત્માને સુખશાંતિ આપે એમ ઈછીએ.”
j૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org