SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ માન હતું. એટલે તરત જ એક રબારીને વાડો ખરીદી લીધે. તેમાં મજુરે પાસે જિર્ણ મૂતિઓ અને અવશેષો ત્યાં સારી રીતે મુકાવી દીધા. " વિશેષ તપાસ કરતાં કરતાં આજુ-બાજુ અને દેરાસરની પાછળના ભાગમાંથી એક ખંડીત પ્રતિમાજી–જેની ઊંચાઈ મુળનાયક ભગવાન જેટલી જ હતી, તે મળી આવ્યા. આજુ બાજુમાંથી શ્રી અંબિકાદેવીની અતિ ભવ્ય મૂતિ વગેરે ઘણું અવશેષો મળી આવ્યા. ' પરિકરની એક ગાદી ઉપરના લેખમાં શ્રી વસ્તુપાળ ' મંત્રીને ઈતિહાસ મેળવ્યું. ડો સમય સૂક્ષમ દષ્ટિથી તપાસ કરી. જે જે અવશેષો મલ્યા તે સર્વ વાડામાં ગોઠવા વી દીધા, આ બધી વ્યવસ્થા થયા પછી ત્રીજા દિવસે શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ગદગદ કંઠે ભાવભીના હૈયે ભાવવિભોર બનીને સંતુતિ–રતવના કરી. પછી આ પ્રાચીન તીર્થના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. આવા મહાન તીર્થની આ દશા જોઈને જ પૂજયશ્રીનું હૈયું રડી ઉઠયું અને મનથી ગમગીન બની ગયા. તેજ વખતે મને મન દઢ વિચાર કર્યો કે “તીર્થને ઉદ્ધાર હું શાસન દેવની સહાયથી અવશ્ય કરીશ.” * શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુનું અખંડ એકાગ્રચિત્ત ( ૩૩ર ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy