________________
શ્રી નેમિ સૌરભ
સભ્યો દ્વારા ગામેગામના શ્રી સદ્યાને આ સબંધી આઠેક દિવસ જેવા ટુંકા ગાળામાં ૧૨૦૦ જેટલી સહીએ “શેઠે આ. કે. ની પેઢીના તમામ હિતને માટે મુખ્ય પેઢી અમદાવાદમાં જ રાખવી.” આવી ૧૨૦૦ સહીએ! જોઈને ખટપટ કરવાવાળા પાછા પડયા.
આ ચાતુર્માંસ ધામધુમથી પૂર્ણ થયે.
વિ. સં. ૧૯૬૯માં માગશર વધુમાં શેઠ આ. કે. પેઢીનું મંધારણ પુનઃ નવેસરથી બનાવવા માટે પૂજ્યશ્રી ની નિશ્રામાં નિ ય થયે!. આ માટે હિંદુસ્તાનના સકલ સંઘને અમદાવાદમાં મેલાવવા આમ ત્રણ મેાકલાવ્યું.
આપણા ચરિત્રનાયક પૂજયશ્રી વિહાર કરવાના હતા તે અરસામાં પૂજયશ્રીના સદૃઉપદેશથી શ્રી ચીમનલાલ માસ્તર નામના એક વ પ્રતિષેધ પામીને દીક્ષા લેવા તૈયાર થયા. તેએ એડીવાળા માસ્તર ’’ નામે આખાય શહેરમાં પ્રસિદ્ધ હતા. તેમનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ‘બહુ વિશાળ હતું. તે વખતે અમદાવાદમાં કોઈ નવા કમિનર, કલેકટર વિગેરે અંગ્રેજ અધિકારીએ નિમાતા ત્યારે તેમને અંગ્રેજી દ્વારા ગુજરાતી જ્ઞાન પ્રદાન કુરેલ હાવાથી, તે વ માં તેમની પ્રસિદ્ધિ હતી, તેમણે પેાતાને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરી. આથી પૂજ્યશ્રીએ એલીસબ્રીજ પાસે આવેલા શેઠના
Jain Education International
.
૩૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org