________________
શ્રી નેમિ સૌરભ
તમારે બધાય જ્ઞાતિમાં જવું હોય, તે ખુશીથી જઈ શકે છે, મારા પક્ષમાં રાખવાને માટે આગ્રહ નથી.
આપણું ચરિત્ર નાયક પૂજ્યશ્રીએ અદભુત બુદ્ધિકુનેહ વાપરીને શેઠ અંબાલાલભાઈની વિરૂદ્ધમાં પહેલા વિશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય મુખ્ય પૃહસ્થને બેલાવી ઉપદેશ દ્વારા આ વિરોધ કરે છોડી દેવા સમજાવ્યા. તેઓ પણ પરિસ્થિતિ સમજ્યા, અને નગરશેઠ ઉપર અબાલાલભાઈ વિશ્વમાં કરેલી અરજી પાછી ખેંચી લેવડાવી. આમ થવાથી દશા શ્રીમાળી જ્ઞાતિના સામા પક્ષવાળામાં ગભરાટ છવાઈ ગયે. વિરુધ પક્ષમાં તેમને વીશા શ્રીમાળી જ્ઞાતિની એ ટી એથ હતી, તે છુટી ગઈ. હવે શું થશે તેની મોટી મુંઝવણમાં મૂકાયા.
હવે બન્યું એવું કે-રાયપુર કામેશ્વરની પાળમાં અંબાલાલભાઈને પૂર્વજે બંધાવેલ દેરાસર જીર્ણોધ્ધાર પર થતાં, તેની પ્રતિષ્ઠા શાસન સમ્રાટ પૂજ્યની પાસે જ કરાવવાની ભાવના હતી. દેરાસરની પ્રતિષ્ઠા બહુ જ ધામધૂમથી અને ઉલ્લાસ ભાવે કરાવી. તે પ્રસંગે તેમને સુંદર કુમકુમ પત્રિકા છપાવી અને નગરશેડ વિગેરેની સલાહથી તેમને આખા અમદાવાદની નવકારશી નક્કી કરી.
સામા પક્ષવાળા ખુબ મુંઝાયા કે શું કરવું ? હવે આપણે આખા સંઘથી જુદાં પડી જઈશું. તેઓ પરસ્પર
.
૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org