________________
શ્રી નેમિ સૌરભ
કિરણ બત્રીશકું...............
શાસન સમ્રાટનું અમદાવાદમાં - શુભ આગમન
- આપણા ચરિત્ર નાયક - પૂજ્યશ્રી સૌરાષ્ટ્રમાં ધર્મ ' અને સંરકૃતિની ગંગા વહાવીને છ વર્ષે અમદદ પધાર્યા.
ધોલેરાથી અમદાવાદ તરફ વિહાર કર્યો, ત્યારે ધોલેરાથી બાવળા મુકામે પધાર્યા, ત્યારે સુરતને રાંઘ પૂજ્યશ્રીને સુરત બાજ પધારવા વિનંતી કરી. ત્યાં જ શેઠ મનસુખભાઈ વિગેરે અમદાવાદના આગેવાનોએ કહ્યું: “સાહેબ શેઠ અંબાલા ભાઈને પ્રશ્ન અત્યારે ગંભીર સ્વરૂપે શ્રી સંઘમાં ફેલાયેલ છે. એને ઉકેલ હવે આપશ્રી સિવાય કઈ લાવી શકે તેમ નથી. માટે આપશ્રી કૃપા કરીને આ વર્ષે અમદાવાદ પધારે અને સમાધાન કરાવો જેથી શ્રી સંઘમાં બને જ્ઞાતિમાં શાન્તિ
૩૧૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org