SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ અહિંસાથી આત્મામાં નેહ પ્રગટે છે. સંયમથી શકિત પ્રગટે છે તપથી આત્મામાં સામર્થ્ય પ્રગટે છે અને આત્મશુદ્ધિ થાય છે. શાસ્ત્રાકાર મહર્ષિઓએ આ ધર્મને ઉત્કૃષ્ટ કહ્યો છે, મહામંગળકારી કહ્યો છે, સવ કર્મ વિનાશક કહ્યો છે. સુદેવ અને સુગુરૂની ભકિતમાં જીવ પરોવવાથી આ ધર્મની આરાધના કરવાની રૂચિ પ્રગટે છે. રૂચિ પ્રગટેલી હોય છે, તે વધુ ઢ બનીને પ્રીતિનું રૂપ ધારણ કરે છે; ચેતનના સત્કારનું દિવ્ય વાતાવરણ સમગ્ર ચિત્ત પ્રદેશમાં ફેલાઈ જાય છે. માટે સદા સદુધર્મની આરાધનામાં ઉદ્યમવંત રહેજે, આરાધેલો ધર્મ નિયમ ફળે છે, માટે તેમાં જરા પણ શંકા ન કરશે, પણ નિઃશંક મને સત્ ધર્મના નિયમે માં-વચનમાં જીવ પરોવો. અધમ કરતા ચેતજે, “કરો તેવું પામે, વાવે તેવું લણે.” એ કુદરતને અટલ નિયમ કદિ ન ભૂલશે. શાસન સમ્રાટ ગુરુદેવના સ-રસ અને સતત વ્યાખ્યાને સાંભળીને શ્રોતાઓનાં હૃદયમાં સધર્મની ભવ્ય ભાવનાઓએ ઘર કર્યું. રાજાઓના પણ મહારાજા અને ચક્રવતીઓના પણ સ્વામી શ્રી તીર્થંકર પરમાત્માને ભાવથી પૂજવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy