________________
શ્રી નેમિ સૌરભ
ચાતુર્માસ બાદ શેઠશ્રી હીરાચંદ ચકુભાઈ તરફથી ખુબ ધામધુમપૂર્વક શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને છે “રિ પાળતો સંઘ શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં નિકળે. પાલિતાણું પહોંચી. ભાવથી યાત્રા કરી સંઘવી કુટે બે તીર્થમાળ પૂજ્યશ્રીના હસ્તે પહેરી. સાતે ક્ષેત્રમાં સ્વ દ્રવ્ય વાપરીને કૃત કૃત્યતા અનુભવી.
પૂજ્યશ્રીના શિષ્ય રત્ન પૂજ્ય મુનિ શ્રી દર્શન વિજયજી મ. પૂજ્ય મુનિ શ્રી પ્રતાપવિજયજી મહારાજ પૂ. મુનિ શ્રી ઉદયવિજયજી મહારાજ વિગેરે મુનિવરે ચોવિહાર છઠ્ઠ કરીને શ્રી ગિરિરાજની સાત સાત યાત્રાએ કરી. પાલિતાણથી વિહાર કરી પૂજ્યશ્રી સહપરિવારે મહુવા પધાર્યા. * * * * * * * * * * * * * * * * *
પરનું હિત ચિંતવવાથી આત્મડિત થાય છે. પરની ઉપેક્ષા એ મહાપુણ્ય મળેલા દેવ દુર્લભ માનવભવની ઉપેક્ષા છે.
પરને પિતાના હામાં સ્થાન આપવા એક માટે સર્વ પ્રથમ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેને * એ. હસ્યામાં ખૂબ ખૂબ ભાવપૂર્વક પધારવવા * જોઈએ.
વક * * * * * * * * * * * * * *
કરી શકે છે. * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org