________________
શ્રી નમિ સૌરભ શહનાઈ અને વાજિત્રોના મંગળ સુર સાથે સુદ પાંચમનું પ્રભાત પ્રગટયું સૂર્યનારાયણે એ નરસિંહના ચરણકમળને નિજકિરણે વડે અભિષેક કર્યો.
બહેનનાં મંગળ ગીતમાં પરમ સૌભાગ્યવંતા. શ્રી જિનેશ્વરદેવના જયવંતા શાસનને અજવાળનારા પૂજ્યશ્રીના અદભુત ગુણેની મહેક વર્તાવા લાગી.
આચાર્ય પદારહણની ક્રિયા દાદા વાડીના જિન મંદિરના આગળના ભાગમાં ખાસ રાજ્યને સમીઆણ બાંધવામાં આવ્યું હતું. તે વિશાળ સમીઆણામાં શરૂ થઈ. ક્રિયા કરાવનાર પૂજ્ય પંન્યાસશ્રી ગંભીરવિજજી મ. પણ ગુણવાન ચારિત્રવાન શ્રીજિનાજ્ઞામાં નિષ્ઠાવાન હતા.
PUST
Hi,
S
*
!
પદ રેપણ વિધિ કરાવવામાં આવે છે.
૨૬૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org