________________
શ્રી નેમિ સૌરભ
પુખ્ત થવા આવી છે. તમને (આપશ્રીને) યેાગદ્વહન કરાવવાના છે, માટે સાહેબ! આપ વિહાર કરી ભાવનગર પધારો.’”
વધુમાં શ્રી ગિરધરભાઈ એ કહ્યું : સાહેબ ! પૂજ્ય પન્યાસજી મહારાજે આપશ્રીને ખાસ કહેવરાવ્યું છે કે, “આપણા પૂજ્ય ગુરૂદેવ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ મને આજ્ઞા ફરમાવી ગયા છે કે, “તેમવિજયજીએ ચેાગ વહેવા, ને તારે વહેરાવવા.” આ સાંભળીને ગગદીત થતાં પૂજ્યશ્રીએ કહ્યુ... કે, “આ ગુરુ આજ્ઞા તા મારે શિરસાવધ છે.
ચોગેન્દ્વહન સિવાય સમર્થ પૂ. સાધુ ભગવંતા પણ પૂજ્યતમ શ્રી આગમશાસ્ત્રોના પડન-પાર્ડનમાં સીધા પ્રવેશ કરી શકતા નથી. ચેાગાનૢહન એ જ્ઞાનના દ્વારાને ખેલવાની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ક્રિયા છે. તેમાં તપપૂર્વક વિધિથી ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયાઓ અપ્રમત્તપણે કરવી પડે છે.
પૂ. પં. શ્રી ગ ંભીરવિજયજી મહારાજ તરફની સૂચના સાંભળીને પૂજ્યશ્રીને આનંદ થયા; પણ ભાવનગર સુધી વિહાર કરવા જેટલી અનુકુળતા ન હેાવાથી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ શ્રી ગિરધરભાઈને ખેલાવીને હ્યુ' : “ ભાઈ ! પૂજ્યપાદ પન્યાસજી મ. ની સૂચના
Jain Education International
૧૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org