________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્યશ્રી પાસે આવ્યા અને બધી હકીકત જણાવીને પાતાના પુત્રને રોગમુક્ત કરવાના ઉપાય પૂછ્યા.
::
પૂજ્યશ્રીએ જણાવ્યુ : “ શરીરના રોગની દવા તેા વધ પાસે મળે. હું તે આત્માને સવક઼માઁના રોગથી મુક્ત કરવાની જે દવા શ્રી જિનેશ્વરદેવે આપી છે, તે બધાને આપુ છું અને તેનાથી સઘળા અંતરાયે સહિત બધા રેગા નાબુદ થાય છે.’
“ તે પૂ. ગુરૂદેવ ! એ અણુમેલ દવા મારા દીકરાને પણ આપવાની કૃપા કરો” શ્રદ્ધાળુ શ્રાવકે વિનંતિ કરતાં કહ્યું એટલે એ યુવાનને ઉદ્દેશીને પૂજ્યશ્રી ખેલ્યા : “ રાજ ભાવથી મહામત્ર શ્રી નવકારના જાપ કરજે. અને મનમાં ખાટા વહેમ રાખીશ નહિ.”
યુવાને કહ્યું : “ આપજી ! મને નવકાર આવડે તેા છે, પણ આપ અને તે આપે. તેથી અને રાજ આપશ્રીની યાદ તાજી રહે', એટલે પૂજ્યશ્રીએ શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઉદાત્ત વરે તેને નવકાર આપ્યો. શ્રી નવકારનું આવું શ્રવણ તેણે જિંદગીમાં પહેલી જ વાર સાંભળ્યું. તેથી તેના મનમાં શ્રી નવકાર મહામત્ર પ્રત્યે ભારાભાર ભાવ પેદા થયા. અને તેના જાપથી તે સર્વથા રોગ મુક્ત થયે.
શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતાના જાપથી ભય રાગ
Jain Education International
૧૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org