________________
શ્રી નેમિ સૌરભ
ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને ધમ-રાગ સર્વત્ર વ્યાપક થઈ ગયે હતે. આજે અમદાવાદની પિળે પળે વાત થતી હતી કે “શું પૂજ્યશ્રીની વ્યાખ્યાનધારા જેમ ધોધમાર વરસાદને પ્રવાહ જમીન પર પડે ત્યારે ભૂમિ પર કચર જોવાઈ જાય ભૂમિ સ્વસ્થ થઈ જાય તે જ પ્રમાણે પૂજય શ્રીના વ્યાખ્યાન શ્રવણથી હદયરૂપી ભૂમિમાંથી શંકા, અજ્ઞાન, મેહ મથ્યાવ વગેરે કરે વહી જાય છે અને હૃદય નિર્મલ થઈ જાય છે.”
પિળના ચેરા ઉપર બેસી સહુ વાત કરતા, આજુ બાજુના મહાનુભાવોને વ્યાખ્યાનમાં આવવા પ્રેરણા આપતા અને પિતાની સાથે લેતા આવતા.
પૂજ્યશ્રીનું વિ. સં. ૧૫૩નું નવમું ચાતુર્માસ અમદવાદમાં થયું.
જહાજ જાણી શકાય સરૂના મુખે સદ્ધ સંભળે, સમજે, હૃદયમાં ઉતારે અને વર્તનમાં મૂકો. જેમ ચાખ્યા વિના સાકરની મીઠાશ આવતી નથી તેમ વર્તનમાં મૂક્યા સિવાય શ્રવણ કુળતું નથી. એ સદા યાદ રાખે.
આ શક કક
*
જ
*
જ ન
*
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org