________________
શ્રી નેમિ સૌરભ
વાતાવરણ ફેલાઈ જતું અને તુચ્છ સાંસારિક વાતે હવામાં ઉડી જતી.
સમગ્ર મહુવા શ્રી સંઘમાં ધર્મને પ્રાણવાયુ કૂકીને પૂજ્યશ્રીએ માસુ પુરૂં કર્યું. અનેક શ્રાવકે એ નાના મોટા નિયમે તેઓશ્રી પાસેથી લીધા. તે એક ભાગ્ય શાળી દીક્ષા લેવા તૈયાર થયા. ચેમાસુ પૂરું થયા પછી વિ. સં. ૧૫રમાં તેમને દીક્ષા આપીને પૂજ્યશ્રીએ પિતાના શિષ્ય કર્યા અને નામ રાખ્યું મુનશ્રીસૌભાગ્ય વિજયજી મહારાજ, , સાકર, શેરડી, દ્રાક્ષ વગેરેની મિઠાશ છેડા વખતમાં ઓછી થઈ જાય છે. પણ પૂજયશ્રીએ પીરસેલા ધમરૂપી. માદકની મિઠાશ અનેક ભાવિકના હૃદયમાં એવી પ્રસરી ગઈ હતી કે જ્યારે પૂજયશ્રીએ તેઓને વિહાર કરવાની વાત કરી. ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. વધુ સ્થિરતા કરવાની વિનંતી કરી.
પણ પૂજયશ્રી તે અને ખી માટીના શ્રેષ્ઠ માનવ હતા એટલે તેઓશ્રીએ કહ્યું. “ભાઈઓ! મેં પીરસ્યું છે તે પચાવશે ત્યાં સુધીમાં તમને ન ખેરાક પીરસનાર મહાપુરુષને જે થઈ જશે. તમારા આગ્રહ પાછળની લાગણી હું સમજું છું. પણ મારે તે દેવાધિદેવની આજ્ઞા
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org