________________
શ્રી નેમિ સૌરભ
વ્યાખ્યાન પુરૂં થયું... · સ` મ`ગલ ' કર્યું. સહુ આગેવાનો પૂજય મહારાજશ્રી પાસે બેઠા. સહુના મુખ ઉપર ખુભ જ પ્રસન્નતા વર્તાતી હતી. સમય થયે એટલે લક્ષ્મીચંદભાઈ ખેલ્યા; મહારાજશ્રી ગોચરી પધારો. સહુ એકી સાથે ખેલી ઉડ્ડયા કે, · આજે પ્રથમ લક્ષ્મીચદભાઈને ત્યાં જ પધારો.’ સહુની એક જ માંગણી જોઈ સમયના પારખુ આપણ! ચરિત્રનાયક પણ સંમતિપૂર્વક સહુ સાથે ચાલી નિકળ્યા . સહુ પ્રથમ લક્ષ્મીચંદભાઈને ત્યાં જ પધાર્યાં દીવાળી મા તે રાજીના રેડ થઈ ગયા. ભાવથી મડ઼ારાજશ્રીને ખપતુ' હેારાખ્યુ. હરખને આજ પાર નથી. આજુ ખજીના ઘરમાં ગોચરી લઈ પૂજ્યશ્રી ઉપાશ્રયે પધાર્યાં.
ઉલ્લાસભાવે પૂજ્યશ્રીને લક્ષ્મી બા ગોચરી વહોરાવે છે.
Jain Education International
૧૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org