SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ માટે વિવેકપૂર્વક આરાધના કરતા કરતા આપણે આગળ વધવાનું છે. વિવેકશુન્ય કોઈપણ આરાધના કદાપિ આત્મશુદ્ધિ માટે થઈ શકતી નથી. આપણું મને ભાવ ઉચ્ચકેટિન હોય તે જ ભયંકર પાપો ક્ષણવારમાં નાશ પામે છે. IT IT PL 3 ylu R:જવE સ tt was? છ' રી પાળતા સંઘનો જામનગરથી પ્રયાણ વિચાર કરજો કે શત્રુંજય તીર્થાધિરાજ એ સામાન્ય તીર્થ નથી. આ તીર્થમાં તે અનેક આત્માઓ કરડે મુનિઓ મોક્ષે ગયા છે એટલે કાંકરે કાંકરે અનન્તા સિધ્યા છે. એમ કહેવાય છે ને ? ૧૧૩ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy