________________
*
જર ભસ્મ વલ્કલ બહુ પહેરે, કબહું મુંડ મુંડાયા
જ્ઞાનકી શીખ ધરી નહીં કબહું, પરમાત્મા નહિ દયાયા ફલિતાર્થ -
૫. જ્ઞાનવિમલસરિ મ. વેશ બહુ પહેર્યા, અનેક ઉપકરણે એકઠા કર્યા, માથું અનેક વાર મુંડાળ્યું. પણ મન મુંડાવ્યું નહીં, જ્ઞાનના ફળ રૂપ પરિણામ-વિશુદ્ધિ કેળવી નહીં
અને પરમાર્થના કારણ રૂપ પરમાત્માનું ધ્યાન ધર્યું નહીં,
www.jainelibrary.org
*
*
*
*
છે
,
For Private & Personal Use Only
*
*
બાહ્યાભ્યતર ચારિત્ર-ધર્મના યથાર્થ
પરિપાલક, સચ્ચારિત્રશીલા આરાધ્યાપાદ્ આચાર્ય--પ્રવરશ્રીને
બાહ્યાભ્યતર વન્દના. સ્વ. શ્રી અમૃતલાલ દલસુખભાઈ હાજીને પરિવારવતી
શ્રી જીતેન્દ્રભાઈ હાજી શાંતિનગર, આશ્રમ રોડ, અમદાવાદ-૧૩.
છું.
Jain Education International