________________
શ્રી નેમિ સૌરભ
થાય ત્યાં સુધી છ વિગઈ ન લેવાના આકરા નિયમ લીધે, અને વિ. સ’. ૧૯૪૬ નું ચામાસુ પણ ભાવનગરમાં જ ગાળ્યું. આ ગાળામાં તેઓશ્રીએ ‘ માઘ ’ નષધ ' વગેરે ૮ મહાકાયૈાનું અધ્યયન પણ કરી લીધું.
આજે જ્યારે દેહની મમતાની માટી હવા ઠેઠ ઉપાશ્રય સુધી પહોંચી રહી છે, ત્યારે પૂજયશ્રીના સગ્ગારિત્રમય જીવનની આ ઘટના ખરેખર અધિક પ્રેરક તેમજ માદક નીવડે છે, શ્રી જિનાજ્ઞાને ત્રિવિધે સમર્પિત થયેલા સાધુ ભગવંતા તથા સાધ્વીજીઓનું ધ્યાન ખરેખર કાં રહેવુ જોઈએ તેને સચાટ દાખલે પૂરો પાડે છે.
અનિવાય સ’જોગામાં જરૂરી નિર્દોષ ઔષધ, પેાતાના પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા અનુસાર લેવું પડે તે બરાબર પણ ઔષધ લેવા તરફનો ઝોક સારા ન જ ગણાય. તેની માઠી અસર શ્રાવક-શ્રાવિકાવગ ઉપર પડે જ છે,
પૂજયશ્રીએ તે તમીયત હજી નરમ હોવા છતાં શાસ્ત્રાભ્યાસને અગ્રીમતા આપીને છ વિગઈને ત્યાગ કર્યાં તે ટુકીકત જ તેઓશ્રીની આત્મનિષ્ઠા, આજ્ઞાનિષ્ઠા તેમજ શાસનનિષ્ઠા કેટલા પ્રાણવંત હતાં તે પુરવાર કરે છે. તે આવા સાધુ-મહાત્માઆની આંતરિક પવિત્રતા એ જ આ વિશ્વનું મંગળકારી બળ છે તેમાં કેાઈ સંદેહ નથી. માટે કહેવાયું છે કે,
ધન્ય-ધન્ય શાસન સેવક (મંડણુ) મુનિવરા,’
Jain Education International
૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org