________________
શ્રી નેમિ સૌરભ
કાન-માત્રા અગર બિંદુની ભૂલ તરફ શાસ્ત્રીજી ધ્યાન ખેંચતા તે પૂજ્યશ્રી આભારની લાગણી સાથે તે ભૂલ સુધારીને વિદ્યાના અર્થીપણને પરિચય આપતા.
_*
*--
-
*
'
.
-
:
-
+
+
'
-
?
-de.
''
,
-
ofક
'
ક
ન
-
-
-
-
-
-
- -
પંડિતજી પાસે મુનિશ્રી નેમવિજયજી ભણે છે.
પંડિત શ્રી ભાનુશંકરભાઈ પ્રખ્યાત બુદ્ધિમાન શાસ્ત્રીજી હોવાથી તેમની પાસે કઈવાર અન્ય દેશીય પંડિત આવતા. ત્યારે તેઓ એ બધાની પાસે પૂજ્યશ્રીની ખૂબ તારીફ કરતા અને પૂજ્યશ્રીને તે બહારથી આવેલા વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ પણ કરાવતા, તેઓશ્રીની વ્યાકરણ વિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org