________________
શ્રી નેમિ સોરભ
પોતે ધારણ કરેલે વેષ, વ્યક્તિને પાતાની ફરજો પ્રત્યે સભાન રાખે છે.
[11]
પૂ. મુનિ વિજય ઉપકરણની પોટલી અને આધે આપે છે જેમ ગણવેષધારી સેનિકની પાછળ આખા રાષ્ટ્રનુ પીઠબળ હાય છે તેમ સાધુવેષધારી મહાન આત્માને સકળ શ્રી જિનશાસનના અર્થાત્ ધમ મહાસત્તાને ટેકો સાંપડે છે.
વેષ વિનાના કેવળી ભગવંત એવા શ્રી ભરત ચક્રવતીને ઇન્દ્ર ન નમ્યા; પણ તેમણે વેષ ધારણ ક્રો તે પછી જ નમ્યા.
પ્
Jain Education International
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org