________________
શ્રી નેમિ સૌરભ
“બાળપણ એમ વીતી ગયું, નેમચંદ થયે યુવાન માત-પિતા મન ચિંતવે, લઈએ લગ્ન તત્કાળ. નમ ને નાજુક કેઈ, કન્યા દઈએ પરણવી, સુખદુ:ખમાં સંસાર ચલાવે, એ હાથ ઝલાવી. પતિ-પત્ની બે ને રહેશે, હોંશે 4 ચલાવી, સંપીને સૌ સાથે રહેશે, રહેશે એ નામ જમાવી;
રહેશે એ નામ જમાવી.” માત-પિતા સમજાવે, પુત્રને બેઉ મનાવે.........માત પિતા સમજાવે. પરણી જાને પુત્ર અમારા, ગોરી કોક વરાવું, રૂડી રીતે લગ્ન લઈને, સ્નેહ સગાં બોલાવું.. ધીરે ધીરે પુત્ર કહે છે, “ મુજને ના પરણાવે,” ધર્મ ધ્યાનમાં વધવાનો, પંથ મને બતલાવે;
પંથ મને બતલા. પિતા મનાવે, માતા રૂએ, પુત્ર ના કાંઈ કહે તો, સંસાર રંગે રંગાયા વિના. આગે આગે જાતે;
આગે આગે જા.” ઃ
% % ૯ ક. ૪૯ - ૪ જ શુભભાવની પ્રભાવનાના ભાવપૂર્વક સાદ * થતી ધર્મની આરાધનાના પ્રભાવે બંધાતા . આ પુણયના યોગે આવી મળતી સર્વોત્તમ
સામગ્રી, દેવાધિદેવના પરમતારક શાસનની જ પ્રભાવનામાં જ સાર્થક થાય છે. જ ઃ # # # 5 # # # # #
એક
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org