________________
શ્રી નેમિ સૌરભ
પલાખાં વગેરે ભણી ગયા. કિશોર નેમચંદની તીવ્ર
મરણ શક્તિ જોઈને શ્રી મયાચંદભાઈ પણ પ્રભાવિત થયા. તેમણે શ્રી લક્ષ્મીચંદભાઈને બેલાવીને કહ્યું કે
આપના પુત્રમાં ગજબની અધ્યયન શક્તિ છે. તેની જ્ઞાન ભૂખ જોઈ હું નવાઈ પામ્યું છું. મારાથી બનતું પાયાનું શિક્ષણ મેં તેને આપ્યું છે. હવે આપ તેને આગળ ભણાવવાનો પ્રબંધ કરે.” '' એટલે શ્રી લક્ષમીચંદભાઈએ પોતાના તેજવી પુત્ર રત્નની શ્રી હરિશંકરભાઈ માસ્તરની નિશાળમાં
|
,*
*
*
:
'
રક
S
જm -
- શ્રી હરિશંકરભાઈની શાળામાં ભણતા નેમચંદભાઈ
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org