________________
શ્રા નામ સૌરભ પ્રતાપી આત્માઓને વયને પ્રતિબંધ નડતે નથી તે હકીકતને પાંચ વર્ષના ભાઈ નેમચંદને નિરખતાંની સાથે અનેક જને પુનરોચ્ચાર કરતા હતા.
સિંહ જેવું માથું, વેધક દષ્ટિ, દઢ નિર્ધારને પાર પાડવાની આગાહી કરતું તિખું નાક, સુદીઘ બાહુ મકકમ ચાલ. ખાણું પાણીની કે તુચ્છ વાતોમાં નહિવત્ રસ.
આવા તેજસ્વી પુત્રને શુભ મુહુતે શ્રી લમ્મીચંદ ભાઈએ ગોળ-ધાણુ વધાવી, તિલક કરી. શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરી-કરાવીને ગામઠી શાળામાં ભણવા
/ /
-
-
: ,
..
નેમચંદને નિશાળે બેસાડવા લઈ જતાનો પ્રસંગ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org