________________
std 13 Us
સોર
A
૬
કે ,
કે
તે
*.
*
**
*
,
:
-
a YE શ્રી નેમિ સૌરભ
છે પણ હતા. તે સમયે મહુવામાં તેમના નામને અકડે (જે અત્યારે બેંકેમ સાની લેવડદેવડ માટે ચેક ચાલે છે તે) ચાલ એટલી ઊંચી તેમની સાખ હતી તેમજ મા દહેર રર, ઉપપ આદિ ધર્મસ્થાનકેને વહીવટ પણ તેની હાલમાં હતા, જે પાચ બધાના વહીવટ માટે મડવામાં તેમના નામની મઢ પદમા તારા'ની પેઢી ચાલે છે.
ધન શેઠના બીજા પુર ના ગજીભાઈને કડવા નામે. પુત્ર થયે. કડવા શેડને ખીમચંદ નામે પુત્ર થયે. ખીમચંદને દેવચંદ નામે પુત્ર થયે, દેવચંદભાઈને લહમીચંદ નામે પુત્ર રત્ન થયા,
- સવારના પહોરમ મેં જે મળે, તે દિવસ આખો ઊજળ જાય એવા પુરયવંત છે. લક્ષ્મીચંદ ભાઈ હતા.
શ્રી લકમીચંદભાઈને સ્વભાવ તેવી, ધર્મનિષ્ઠા કે ઊંડી, સેવા-પૂજા સામાયિક આદિ તે તેમના નિત્યનિયમમાં વણાએલાં હતાં. પોપકાર અને કૃતજ્ઞતા તેમના જીવનમાં ઓતપ્રેત હતાં. ધાર્મિક અભ્યાસની તેમની ભૂખ જ્વલંત હતી. દ્રવ્યાનુગના તેઓ ઊંડા અભ્યાસી
હતા. તેથી આત્મદ્રવ્યના રાગી હતા. માટે આનંદ-ઘન છે. આત્માના ગાયક શ્રી આનંદઘનજી તથા શ્રી દેવચંદ્રજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org