________________
શ્રી નેમિ સૌરભ
છે.
કરી છે
*
કિરણ-બીજુ .
જન્મભૂમિની મહત્તા રૂડું રૂપાળું ગામ છે. વીર તીર્થનું ધામ રે, મનગમનું એ કાન , રવવંતુ નામ રે.. સોરઠના નીમા રે, સાગરના દોરાવે રે, પુષ્પોની સુવાસ રે. મીઠા ફળની આશ ... મધુપુરી છે નામ રે, મહુવા પણ કેવાય રે, કાશ્મીરે સરખાય રે, મીઠા ફળની આશ રે..રૂડું. વાડીથી હાય રે, રમકડે પંકાય રે. હાથી દાંતનું કામ રે, શીપી કેરું સ્થાન રે.... ગરવવંતુ ધામ એ મહુવા નગર પ્રખ્યાત, જાવડશા નરરત્નથી હિંદ મહીં વિખ્યાન. ધર્મ સૂરીશ્વર ત્યાં થયા, જૈન ધર્મ પ્રતિપાલ, એવા કંઈ મહાપુરથી નગર બન્યું વિશાલ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org