________________
૪૩.
સરવાળા કરવાના વ્યસની સૂરિજી શ્રેષ્ઠ કોટિના વિદ્વાન બન્યા, અને ઉંચી કક્ષાના દાર્શનિક અને આગમજ્ઞ વિદ્વાન બન્યા પછી આકર્ષક અને પ્રખર વકતા બન્યા. બુલંદ અવાજ, છટાદાર વકતવ્ય, બોધ, ટુચકાઓ સુંદર દૃષ્ટાંત તર્ક પ્રધાન રજુઆત વગેરે કરણથી પ્રવચનની ભારે ધૂમ મચી ગઈ. જ્યાં જ્યાં તેઓશ્રીનું પ્રવચન હોય ત્યાં ત્યાં અચૂક દૂર દૂરથી લોકે સાંભળવા દેડી જતા.
તત્વજ્ઞાન સભર આકર્ષક વાણી એટલે શ્રોતા મંત્રમુગ્ધ બની જતા. લેહચુંબકની જેમ હજારોનાં હૈયાઓ તેઓશ્રીએ આકષી કબજે કરી લીધાં હતાં. તેઓશ્રીને ધર્મભવ અજોડ હતે. સિંહ જેવા આ પુરુષને જોવા, નિરખવા એ જીવનને એક હા હતે.
જ જ્ઞાનના “મહાવ્યસની' એટલે પિતે શ્રેષ્ઠ કોટિના વિદ્વાન અને વકતા બન્યા. પાછા પૂરા દેશકાલજ્ઞ પુરુષ એટલે એમને વિચાર્યું કે સ્વ–પર કલ્યાણ કરવું હશે, સંઘાડે ચલાવ હશે, જનતાનું કલ્યાણ કરવું હશે તે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રાર્થ કરવા શકિત અને જવાબ આપવાની તાકાત લેશે. એટલે પિતાના શિષ્યને જાતે ભણાવ્યા, પંડિતે પાસે ભણાવી પ્રખર વિદ્વાન બનાવ્યા. બ્રહ્મતેજના ધારક સૂરિજી સાથે સાથે સભાન હતા કે જ્ઞાનની સમૃદ્ધિ હશે પણ જે ચારિત્ર-સંયમનું બળ નહીં હોય તે ધાર્યું પરિણામ ઉભું નહીં કરી શકે અને સંઘાડાની કે શાસનની નૌકાને સફળતાથી હંકારી નહીં શકે એટલે ઉપદેશ, પ્રેરણું, જાત દેખરેખ રાખી જ્ઞાનને ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org